નોરા ફતેહી ટાઈટ ગાઉનમાં લાગે છે ખૂબ જ હોટ તસવીરો પરથી તમે નજર નહીં હટાવી શકો
માત્ર બોલીવુડ ઇન્ડસ્ટ્રીઝમાં નહીં પરંતુ હોલીવુડ ફિલ્મની દુનિયામાં પણ ખૂબસૂરત અભિનેત્રી નોરા ફતેહિ લોકો વચ્ચે ખૂબ જ ચર્ચામાં રહે છે. આ અભિનેત્રીએ પોતાની ફેશન સ્ટાઈલ થી દરેક લોકોને દીવાના બનાવ્યા છે આ કારણથી જ અભિનેત્રીના ચાહકો ખૂબ મોટી સંખ્યામાં રહેલા છે. હોટ ફિગર ની વાત કરીએ તો થોડા સમય પહેલા આ રેસમાં મલાઈકા અરોરા આગળ…