વાઈટ ગાઉન સાથે અંબાણી પરિવારની વહુ રાધિકા લાગે છે રાજકુમારી જુઓ વાયરલ તસવીરો
આપણે સૌ લોકો જાણીએ છીએ કે મુકેશ અંબાણીના સૌથી નાના દીકરા અનંત અંબાણીના લગ્ન પહેલા ભવ્ય અને શાનદાર રીતે ઈટલી અને ફ્રાન્સની વચ્ચે દરિયામાં ક્રૂઝ પાર્ટીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ફંકશનમાં 800 જેટલા દેશ-વિદેશના મહેમાનોએ હાજરી આપી હતી આવનારા સમયમાં લગ્ન મુંબઈના જીઓ વર્લ્ડ સેન્ટર ખાતે યોજવામાં આવ્યા છે.

પરંતુ આ પાર્ટીમાં અંબાણી પરિવારની વહુ રાધિકા મર્ચન્ટનો પ્રિન્સેસ લુક સામે આવ્યો હતો જે જોતા ની સાથે જ તમામ લોકો દંગ રહી ગયા હતા. રાધિકા આ તસવીરમાં કોઈ દેશની રાજકુમારી લાગી રહી છે.

વાયરલ તસવીરોમાં આપ જોઈ શકો છો કે રાધિકાએ વાઈટ ગાઉન સાથે પોતાની સુંદરતામાં વધારો કર્યો છે. આ સાથે સાથે તેને માથામાં ફૂલોનો મુગટ પણ લગાવ્યો હતો જે લોકોને ખૂબ જ પસંદ આવ્યો હતો. આપણે સૌ લોકો જાણીએ છીએ કે રાધિકા ભારત દેશના સૌથી અમીર પરિવારની વહુ બનવા જઈ રહી છે તો તેના રૂ

પમાં પણ કોઈ કમી જોવા મળતી નથી.
આ તસવીરમાં રાધિકાના ગાઉન નો લુક ખુબ જ સુંદર લાગી રહ્યો છે જેને કુશળ કારીગરો દ્વારા બનાવવામાં આવ્યો હતો આ તસવીરને અત્યાર સુધી લાખોની સંખ્યામાં લાઇક મળી ચૂકી છે તમામ લોકોએ રાધિકાના આ પ્રિન્સેસ લુકના ખૂબ જ વખાણ કર્યા હતા તથા દરેક લોકોને ખૂબ જ પસંદ આવ્યો હતો. માત્ર એટલું જ નહીં પરંતુ રાધિકાએ સિંહાસન પર બેસી કોઈ દેશની રાજકુમારીની જેમ આકર્ષક અંદાજ સાથે ફોટોશૂટ કરાવ્યું હતું.

સમગ્ર અંબાણી પરિવાર રાધિકાને પોતાની વહુ ને પરંતુ દીકરીની જેમ પ્રેમ આપી રહ્યા છે આ સાથે સાથે અનંત અંબાણી પણ રાધિકાને નિસ્વાર્થ પ્રેમ કરી રહ્યા છે આ પરથી કહી શકાય કે રાધિકા અંબાની પરિવાર માટે રાજકુમારીની જેમ તેમની વહુ બની છે હાલમાં તો રાધિકાનો આ પ્રિન્સેસ લૂક ને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.
