| |

પ્રેગનેન્સીના સમયમાં દીપિકા પદુકોણ જોવા મળી પીળા ગાઉન સાથે આકર્ષક અંદાજમાં, તસ્વીરો એ ચાહકો ને દિવાના બનાવી દીધા

બોલીવુડની ખૂબસૂરત અભિનેત્રી દીપિકા પદુકોણ હંમેશા લોકોની વચ્ચે ચર્ચામાં રહે છે આ સાથે સાથે તે પોતાના ચાહકો વચ્ચે સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા એક્ટિવ રહે છે તે અવારનવાર અનેક તસવીરો શેર કરતી હોય છે પરંતુ હાલમાં તો દીપિકા પદુકોણ હવે ટૂંક સમયમાં પોતાના બાળકને જન્મ આપવા જઈ રહી છે થોડા સમયમાં રણવીર સિંહ અને દીપિકા પદુકોણ માતા-પિતા બનશે.આ સમય બંને લોકો એક સાથે વિતાવી મજા માણી રહ્યા છે. દીપિકા આ સમયે દરમિયાન પોતાને કેમેરાથી અને ફિલ્મથી દૂર રાખી રહી છે જેથી તે પોતાની ગર્ભવસ્થાની તસવીરો છુપાવી શકે.

પરંતુ આ દરમિયાન દીપિકા પદુકોણ યેલો ગાઉનમાં જોવા મળી હતી.ત્યારબાદ તેણે અનોખા અંદાજ માં પોઝ આપી ફોટોશૂટ કરાવ્યું હતું.દીપીકા ની આ તસવીર માં સ્માઈલ જોય લોકો દિવાના બની ગયા હતા. આ સાથે સાથે દીપિકા પોતાના આવનારા બાળક માટે ખૂબ જ ઉત્સાહ દર્શાવી રહી છે તસવીરના કેપ્શન માં દીપીકાએ લખ્યું હતું કે ધ પ્રેગનેન્સી ગ્લો આ કેપ્શન વાંચી લોકો પણ ખુશ થઈ ગયા હતા.

તસવીરમાં દીપિકા લિપસ્ટિક પ્રોડક્ટ જાહેરાત કરી રહી હોય તેવું લાગી રહ્યું હતું કારણ કે તેને કેપ્શનના અંતમાં લખ્યું હતું કે દીપિકા પદુકોણ ઓલ સેટ રેડી ફોર ટુડે લિપ ગ્લોસ લોન્ચ જો કે દીપીકા અનેક જાહેરાતોમાં જોવા મળે છે ત્યારે પ્રેગનેન્સીના સમય વચ્ચે પણ દીપિકા લિપસ્ટિકની જાહેરાતમાં જોવા મળી હતી. આ તસવીર ને અત્યાર સુધી લાખોની સંખ્યામાં લાઈક અને કોમેન્ટ મળી ચૂકી છે જેમાં લોકો દીપિકાને ખુબસુરતીના મન ભરીને વખાણ કરી રહ્યા છે આ સાથે સાથે આવનારા બાળક માટે પણ ઉત્સાહ દર્શાવી રહ્યા છે.

હાલના સમયમાં રણવીર સિંહ અને દીપિકા એકસાથે સમયે વિતાવી રહ્યા છે અને પોતાના આવનારા બાળક માટે તમામ તૈયારીઓ કરી રહ્યા છે.આ સમય દરમિયાન દીપિકા પદુકોણ અને રણવીર સિંહની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.આ તસવીરમાં એક મહિલા પોતાના બાળકને ગળે લગાડી રહી છે જ્યારે બીજા તસ્વીરમાં સાઉન્ડ નો અવાજ આવી રહ્યો છે આ સાથે બંને લોકોએ મોમ ડેડની કેપ પણ કરી હતી.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *