કરોડો રૂપિયા ની કમાણી હોવા છતાં માયાભાઈ આહીર જીવે છે સાદગી ભર્યું જીવન…જુઓ ખાસ તસવીરો
મિત્રો માયાભાઈ બધા જ જાણતા જશે તે એક લોક સાહિત્ય અને કોમેડી કિંગ કહેવાય છે. માયાભાઈ આહીર વિશે વધારે વાત કરીએ તો તેની સફળતા પાસે તેને ખૂબ જ સંઘર્ષ કર્યો છે. માયાભાઈ આહીર ને ભગવાનને ઘણું બધું આપ્યું છે તો પણ તે હાલ પોતાનું જીવન સાદગી ભર્યું જીવન જીવી રહ્યા છે.
માયાભાઈ આહીર ના સંઘર્ષ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ ત્યારે માયાભાઈ આહીર નો જન્મ ભાવનગર જિલ્લાની અંદર તળાજા તાલુકાની અંદર આવેલા નાનકડા ગામ ઉંડવી ખાતે થયો હતો. તેનો મૂળ પરિવાર બોળવી ગામમાં છે. જ્યાં તેમના માતા પિતા ની જમીન કુંડવી માં આવેલી છે.
અત્યારે માયાભાઈ આહીર અને તેનો પરિવાર કુંડવી ગામ રહેતા હતા. તેમના પિતા અને બીજા લોકો તેને “ભગત” તરીકે ઓળખતા હતા. તેની એક છાપ પછી કે જ્યારે પણ તેને ગામની અંદર કોઈ સાધુ સંત આવે તો તે તેમના ઉતારો તેમના ઘરે જ હોય છે.
માયાભાઈ આહીર અને તેમના પિતાશ્રી ધાર્મિક પુસ્તકો કાર્યક્રમ જવાનો અને બુક વાંચવાનો ખૂબ શોખ છે. જ્યારે માયાભાઈ આહીર ના પિતા નું પ્રાથમિક શિક્ષણ કુંડવી ખાતે લીધું હતું. જ્યાં કુંડવી ગામની અંદર વાડીના વિસ્તારમાં રહેતા હતા. ત્યારે માયાભાઈ આહીર ને ભણવા માટે 1.5 કિલોમીટર દૂર ચાલીને જવું પડતું હતું. માયાભાઈ નું ભણતર 10 ધોરણ સુધી ભાવનગર ની આવેલી હાઈસ્કૂલની અંદર અભ્યાસ પૂર્ણ કર્યો હતો.
તેમજ માયાભાઈ આહીર ગાયું ચોરાવી અને ખેતી કામ કરવા જે અલગ અલગ કામો કરતા હતા. ખેતી અને ગાય વિશેની તેને ખૂબ જ વધારે નોલેજ છે. કહેવાય રહ્યું છે કે માયાભાઈ આહીર નું બાળપણ લોકસાહિત્યના માહોલમાં જ બનેલું છે. ધોરણ ચાર માં નવ વર્ષની ઉંમરની અંદર માયાભાઈ આહીર એ કાર્યક્રમની અંદર જૂનો તો થયો રે દેવળ મારું ભજન શેરની અંદર ગયું હતું ત્યારે આ ભજનને લઈને લોકોને ખૂબ જ પસંદ આવ્યું હતું.
ત્યાર પછી ધીમે ધીમે કાર્યક્રમ ચાલુ કરી દીધા અને લોકો તેને ખૂબ પસંદ કરવા લાગ્યા. ત્યાર પછી તે એક ધીમે ધીમે મોટા કલાકાર બનવા લાગ્યા. ત્યાર પછી તેને ધીમે ધીમે ખૂબ જ મોટી સફળતા મળવા લાગી ને હાલ તે એક મોટા પદ તરીકે ગણી શકાય છે. માયાભાઈ આહીર હંમેશા બગદાણા આવેલા બજરંગદાસ બાપુની મંદિરની અંદર સાહિત્ય કલાકાર કાર્યક્રમ સાંભળવા જતા હતા અને ત્યાંથી તેને ખૂબ જ સારું એવું નોલેજ મળતું હતું સાથે મોરારીબાપુ ૮મી કથા મા 19 કલાકારો ની હાજરી તેમજ અભિનય જોઈને લોકોને ખૂબ આચાર્યચક થઈ ગયા હતા.
માયાભાઈ ને માત્ર પાંચ મિનિટ સમય આપવામાં આવ્યો હતો તેઓએ 45 min સુધી પોતાનું ભાષણ ચાલુ રાખ્યું હતું સાથે લોકોનું દિલ જીતી લીધું હતું.