72 દિવસ પછી રાણો આવશે જેલની બહાર પરંતુ કોર્ટે આપી અમુક શરતો – જાણો
ગુજરાતીમાં ડાયરાને મજા કરાવનાર લોકસાહિત્યકાર દેવાયત ખાવડ છેલ્લા ઘણા સમયથી જેલના સળિયા પાછળ છે. હવે દેવાયત ખાવડ માટે એક સારા સમાચાર આવી રહ્યા છે, હાઈકોર્ટે દેવાયત ખાવડને જામીન આપ્યા છે. જ્યારે દેવાયત ખાવડને છ માસથી રાજકોટ ન પ્રવેશવા સાથે જામીન મળ્યા છે.
દેવાયત ખાવડને તે શરતે જામીન આપવામાં આવ્યા છે કે તે છ મહિના સુધી રાજકોટ નહીં આવે. 72 દિવસ જેલમાં રહ્યા બાદ હવે તેને જામીન મળી ગયા છે. ત્યારે હાઇકોર્ટના એડવોકેટ મેહુલ શાહ અને રાજકોટના એડવોકેટ અજય જોષી અને સ્તવન મહેતાની દલીલો ધ્યાને લઇ કોર્ટે શરતી જામીન મંજૂર કર્યા છે.
આ બનાવ અંગે વધુ વાત કરીએ તો મયુરસિંહ રાણા મયુરસિંહ રાણા પર દેવાયત ખાવડ દ્વારા ગત 7 ડિસેમ્બરના રોજ તેના નજીકના મિત્રો સાથે લોખંડની પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો હતો.આ બનાવ અંગે રાજકોટ શહેર પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. ગુનો નોંધ્યાના આઠથી દસ દિવસમાં તમામ આરોપીઓ ફરાર થઈ ગયા હતા. જે બાદ પોલીસ એકપણ આરોપીને પકડી શકી નથી. જેથી તમામ આરોપીઓ થોડા દિવસો બાદ એક પછી એક પોલીસ સમક્ષ આવ્યા હતા.
દેવાયત ખાવડ વિશે વધુ વાત કરીએ તો આ ઘટના બની ત્યારે દેવાયત ખાવડ 10 દિવસથી ફરાર હતો. જ્યાં આ ઘટના બાદ દસ દિવસ સુધી ફરાર જોવા મળ્યો હતો. દરમિયાન દેવાયત ખાવડે પણ રાજકોટ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી. જ્યારે તેની સામે ઘવાયેલા મયુરસિંહના પરિવારજનોએ દેવાયત ખાવડની મદદ માંગી હતી.
આ ઘટના વિશે વધુ વાત કરીએ તો આ ઘટના પીએમઓની ઓફિસ સુધી પહોંચી હતી. જ્યારે પીએમઓ મયુરસિંહ રાણાના પરિવારે આ ઘટના વિશે વાત કરી અને તપાસની માંગ કરી ત્યારે રાજકોટના ધ્રાંગધ્રાના કોંધ ગામના ક્ષત્રિય યુવક પર લોકસાહિત્યકાર દેવાયત ખાવડ પર હુમલો કરી જીવલેણ ઈજા થઈ હતી.