disha patni in green top
| |

ગ્રીન ટોપ પહેરી દિશા પટનીએ અંબાણીની પાર્ટીમાં પોતાની હોટ નેસ બતાવી, તસવીરો જોતા તમે દિવાના થઈ જશો

બોલીવુડની લોકપ્રિય અભિનેત્રી દિશા પટની હંમેશા પોતાની ફિલ્મો અને લુકને લઇ ચર્ચામાં રહે છે. દિશા પટની પોતાની હોટનેસ ને કારણે દરેક લોકોને ખૂબ જ પસંદ આવે છે. દિશા પટની અંબાણીના પ્રિ વેડિંગ ફંક્શનમાં હાજરી આપી હતી જેની તસ્વીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે. મુકેશ અંબાણીના સૌથી નાના દીકરા અનંત અંબાણીના બીજા પ્રિ વેડિંગ સેરેમની ક્રૂઝ માં આયોજિત કરવામાં આવ્યા હતા.

disha patni in green top
disha patni in green top

આ પાર્ટીમાંથી દિશા પટની એ પોતાની અમુક તસવીરો શેર કરી છે. અભિનેત્રી ગ્રીન આઉટ ફીટમાં ખૂબ જ હોટ લાગી રહી છે. આ સાથે સાથે તેણે ખૂબ જ આકર્ષક અંદાજમાં પોઝ આપ્યા હતા તે લોકોને ખૂબ જ પસંદ આવ્યા હતા. આ સાથે સાથે તેના ખુલ્લા વાળ લોકો વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. દિશાએ પોતાના મેકઅપથી સુંદરતામાં વધારો કર્યો હતો.

disha patni in green top
disha patni in green top

અભિનેત્રી એ દરિયાની વચ્ચે ક્રુઝ માં પોતાની સુંદરતા બતાવી હતી. ચાહકો તો આ તસવીર જોતા ની સાથે જ ફિદા થઈ ગયા હતા. આ તસવીરને અત્યાર સુધી લાખોની સંખ્યામાં લાઈક અને કોમેન્ટ મળી ચૂકી છે જેમાં દિશા પટનીના ચાહકોએ તેની સુંદરતાના મન ભરીને વખાણ કર્યા હતા. આ સાથે સાથે અનેક અભિનેત્રી ની તસ્વીરો પણ સામે આવી હતી.

disha patni in green top
disha patni in green top

આ પ્રી વેડિંગ ફંક્શનમાં 800 મહેમાનોએ હાજરી આપી હતી. આ સાથે સાથે 400 જેટલો હેલ્પર સ્ટાફ પણ ગેસ્ટ માટે ગોઠવવામાં આવ્યો હતો જેથી કોઈ પણ મહેમાનોને અવ્યવસ્થા કે અગવડતાના સર્જાય. અનંત અંબાણી ના લગ્ન પહેલા જ પ્રી વેડિંગ ફંક્શન એ ચારેકોર ધૂમ મચાવી દીધી છે પ્રી વેડિંગ ફંક્શન બાદ અંબાણી પરિવાર લગ્નની તૈયારીમાં લાગી જશે પરંતુ તે પહેલા પ્રિ વેડિંગ ફંક્શનની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહી છે સાથે સાથે દિશા પટની એ શેર કરેલી આ તસવીર પણ લોકોને ખૂબ જ પસંદ આવી હતી.

disha patni in green top

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *