હાર્દિક સાથે છૂટાછેડા બાદ હજારો કિલોમીટર દૂર આ દેશ માં જોવા મળી નતાશા જુઓ સામે આવી ખાસ તસવીરો

આપણે સૌ લોકો જાણીએ છીએ કે હાલમાં હાર્દિક પંડ્યા અને નતાશા ના સબંધો વચ્ચે અનેક અટકળો ચાલી રહી છે. આ સમાચાર સોશિયલ મીડિયામાં વાયરસ થતા ની સાથે તમામ લોકો દ્વારા અલગ-અલગ મંતવ્ય અને પ્રતિસાદ પણ જોવા મળ્યા હતા જેને કારણે લોકોની વચ્ચે ચર્ચાનો વિષય બની ગયો હતો. આ વચ્ચે નતાશા એ સોશિયલ મીડિયામાં એક તસવીરો શેર કરી છે.જેમાં તે પોતાના વતન સર્બિયા જોવા મળી હતી. આ તસવીરો શેર કરતા તેણે કેપ્શન માં લખ્યું હતું કે સ્વીટ હોમ સર્બિયા માં આવેલા તેમના ઘરની બાળકોની માંથી આ તસ્વીરો તેણે શેર કરી હતી.

થોડા સમય પહેલા નતાશા અને તેમનો પુત્ર અગત્સ્ય મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યો હતો. આ સાથે તે ફોટોગ્રાફી થી પણ દૂર રહી હતી અને ફોટા પાડવાનું મનાઈ કરી હતી. માત્ર એટલું જ નહીં પરંતુ instagram સ્ટોરી પર પોતાના બેગ ની તસવીરો શેર કરી છે. આ સંબંધના સમાચારોએ લોકોની વચ્ચે વધારે જોર પકડ્યું છે ચાહકોને પણ બંને લોકોનો સંબંધો માટે વિચારવા મજબૂર કરી દીધા છે.

આપને જણાવી દઈએ કે હાર્દિક પંડ્યા અને નતાશા 31 મે 2020 ના રોજ લગ્ન કર્યા હતા. આબાદ ફેબ્રુઆરી 2023માં હિન્દુ રીત રિવાજ અને પરંપરાગત અનુસાર બંને લોકોએ લગ્નના પવિત્ર બંધનમાં બંધાય પોતાના નવા જીવનની શરૂઆત કરી હતી. પરંતુ અચાનક જ મે મહિનામાં બંને લોકોના સંબંધો વચ્ચેની ખબર સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાઇરલ થવા લાગી હતી. Ipl અને t20 વર્લ્ડ કપના માહોલ વચ્ચે પણ હાર્દિક પંડ્યાને સંબંધોની અટકાવ વચ્ચે ઘણો સમય પસાર કરવો પડ્યો હતો. હાર્દિક એ t20 વર્લ્ડ કપ બાદ કર્યું હતું કે આ સમય મારા માટે ખૂબ જ કઠિન હતો. મારે રડવું હતું પરંતુ હું લોકોને વચ્ચે રડ્યો નહીં. હું આ સમયની ક્યારેય ભૂલી શકીશ નહીં. ખરેખર હાર્દિક પંડ્યા માર્ચ મહિનાથી ખૂબ જ ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો છે.

Ipl 2024 ની તમામ મેચમાં નતાશા સ્ટેડિયમમાં જોવા મળી ન હતી આ કારણથી ચર્ચાએ વધારે વેગ પકડ્યો હતો આ સાથે જ t20 વર્લ્ડ કપ 2024 ની મેચમાં પણ હાર્દિક પંડ્યા ની પત્ની નતાશા એક પણ મેચમાં જોવા મળી ન હતી આ કારણથી જ બંને લોકોના છૂટાછેડા ની ચર્ચા સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. આપને જણાવી દઈએ કે નતાશા પોતાના મોડલીંગ અને ફિલ્મના કામ માટે 2020 માં પોતાના વતનથી ભારત આવી હતી ત્યારબાદ તેની મુલાકાત હાર્દિક પંડ્યા સાથે થઈ હતી અને બંને લોકો એ એકબીજા સાથે લગ્ન કર્યા હતા. ત્યારબાદ એક સુંદર બાળકને જન્મ પણ આપ્યો હતો પરંતુ થોડા સમયથી આ છૂટાછેડા ની ચર્ચાઓ ચાલી રહી છે હાલમાં તો હજુ સુધી કોઈ સ્પષ્ટતા બહાર આવી નથી.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *