અભિનેત્રી ઈશા ગુપ્તાએ સમુદ્ર કિનારે આપ્યા ખૂબ જ હોટ અને બોલ્ડ પોઝ તસવીરો જોતા ચાહકો તો દીવાના બની ગયા
બોલીવુડની સૌથી હોટ અભિનેત્રી ઈશા ગુપ્તા પોતાની ફિલ્મ સાથે પોતાના અંદાજને કારણે પણ હંમેશા લોકોની વચ્ચે ચર્ચામાં રહે છે. ઇશા ગુપ્તા ના હોટ ફિગરને કારણે તેના આજે લાખોની સંખ્યામાં ચાહકો રહેલા છે. જે તેને સોશિયલ મીડિયાના માધ્યમથી ફોલો કરે છે ઈશા ગુપ્તા પણ અવારનવાર અનેક તસવીરો પોતાના એકાઉન્ટમાં શેર કરતી હોય છે જેને જોતાની સાથે જ ચાહકો તેના દીવાના બને છે.

ઈશા ગુપ્તા પણ પોતાના ચાહકો સાથે સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા હંમેશા જોડાયેલી રહે છે. અભિનેત્રી અત્યાર સુધી અનેક સુપરહિટ ફિલ્મોમાં પોતાના અભિનયથી લાખો ચાહકોના દિલમાં પોતાની એક અલગ જગ્યા મેળવી લીધી છે. અભિનેત્રી હાલમાં જ પોતાની instagram સ્ટોરીમાં એક તસવીર શેર કરી છે જેમાં તે ખૂબ જ હોટ અને બોલ્ડ અંદાજમાં જોવા મળી હતી. શરીર પર ટૂંકા કપડા પહેરી સમુદ્ર કિનારે અલગ અલગ અંદાજમાં પોઝ આપી ચાહકોને દીવાના બનાવ્યા હતા.

ઈશા ગુપ્તાએ બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાના હોટ અને બોલ્ડ અંદાજને કારણે ચાહકોના દિલ જીતે છે. સમુદ્ર કિનારે અભિનેત્રીએ અલગ અલગ અંદાજમાં ખૂબ જ હોટ અને બોલ્ડ પોઝ આપ્યા હતા. આ તમામ તસવીરો જોતા ચાહકો ના દિલ ધકધક થઈ ગયા હતા. ઈશાએ ઘણીવાર સાડીમાં ડ્રેસમાં તો ક્યારેક શોર્ટ કપડામાં ફોટોશૂટ કરાવે છે જેની તસવીરો તે હંમેશા પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શેર કરતી હોય છે.

જેમાં લોકો તરફથી ખૂબ મોટી સંખ્યામાં લાયક અને કોમેન્ટ જોવા મળે છે. આ કોઈ પ્રથમ વાર નથી પરંતુ આવી રીતે અનેકવાર અભિનેત્રીએ સોશિયલ મીડિયામાં તસવીરો શેર કરી ચાહકોને જોવા મજબૂર કરી દીધા છે ત્યારે હવે લાંબા સમય બાદ ઈશા ગુપ્તાએ પરિવાર instagram ની સ્ટોરી દ્વારા લોકોને પોતાના લૂકથી દંગ કરી દીધા હતા.

ઈશા ગુપ્તાએ જન્નત ટુ,રાજ થ્રી, રુસ્તમ,કમાન્ડો,ટુ total dhamaal,ચક્રવ્યુહ,હમશકલ જેવી અનેક ફિલ્મોમાં પોતાનો અભિનય ભજવે તે ફિલ્મને સુપરહિટ બનાવી છે. માત્ર એટલો જ નહીં પરંતુ અભિનેત્રી અનેક એડવર્ટાઈઝમેન્ટમાં પણ કામ કર્યું છે જેમાં તે ઘણીવાર કેપની એડવર્ટાઇમાં જોવા મળી હતી.

હાલમાં તો વાયરલ થયેલી તસવીરો જોતા એવું લાગી રહ્યું હતું કે અભિનેત્રી પોતાના વેકેશન પ્રવાસની મજા માણી રહી હોય પરંતુ હજુ સુધી કોઈ ખાસ સ્પષ્ટતા આ તસ્વીને લઈ સામે આવી નથી પરંતુ instagram સ્ટોરીમાં તેનો હોટ અને બોલ્ડ અંદાજ લોકોને ખૂબ જ પસંદ આવ્યો હતો અને તે લોકોની હાલમાં તો વાયરલ થયેલી તસવીરો જોતા એવું લાગી રહ્યું હતું કે અભિનેત્રી પોતાના વેકેશન પ્રવાસની મજા માણી રહી હોય પરંતુ હજુ સુધી કોઈ ખાસ સ્પષ્ટતા આ તસ્વીને લઈ સામે આવી નથી પરંતુ instagram સ્ટોરીમાં તેનો હોટ અને બોલ્ડ અંદાજ લોકોને ખૂબ જ પસંદ આવ્યો હતો અને તે ચર્ચા નો વિષય બન્યો હતો. આવનારા સમયમાં અભિનેત્રી પોતાની સુપરહિટ ફિલ્મમાં અભિનય કરે તેવી શક્યતા ચાહકો તરફથી વ્યક્ત કરવામાં આવી રહી છે આ ફિલ્મ માટે તમામ લોકોએ પોતાનો ઉત્સાહ અને આતુરતા દર્શાવી હતી.