વોટરપાર્કમાં જતા હવે સૌ વાર વિચાર કરજો!! વોટરપાર્કમાં નહાતી વખતે એક યુવકનું શંકાસ્પદ રીતે દર્દનાક મોત લાશ ના એવા થયા હાલ કે…
આપ સૌ લોકો જાણો છો કે હાલમાં ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે તેની સાથે સાથે ઉનાળાના વેકેશનની રજા માનવા માટે લોકો અનેક જગ્યાએ વોટરપાર્ક કે કામમાં નાહવા માટે આપ સૌ લોકો જાણો છો કે હાલમાં ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે તેની સાથે સાથે ઉનાળાના વેકેશનની રજા માણવા માટે વોટરપાર્ક કે ફાર્મ હાઉસ માં નાહવા માટે જતા હોય છે પરંતુ ઘણીવાર તેમની આ મજા સજામાં પરિવર્તન થઈ જતી હોય છે આવા અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે.
આવો જ એક કિસ્સો દિલ્હી માંથી સામે આવ્યો છે. જેમાં દિલ્હીમાં રહેતા ચાર મિત્રો ઉનાળા વેકેશન ની મજા માણવા માટે વોટરપાર્ક ગયા હતા.જ્યાં એક યુવકને સ્લાઈડીંગ કરવા દરમિયાન અચાનક જ શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી તેથી તેને તાત્કાલિક 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ત્યાંના ડોક્ટરોની લાંબી સારવાર બાદ તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. પોલીસને જાણ થતા જ તુરંત ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ થતાં પૂછપરછ હાથ ધરી હતી.
મળતી માહિતી અનુસાર આદર્શ નગર શિવાજી રોડ પાસે રહેતા સંજય મહેશ્વરી ના દીકરા ધનંજય મહેશ્વરી પોતાના ચાર મિત્રો સાથે વોટરપાર્ક ગયા હતા જ્યાં સંપૂર્ણ સાથે તેઓ વોટરપાર્કમાં નાહવા માટે ફોજી હતા ધનંજય મહેશ્વરી પોતાના ચાર મિત્રો સાથે વોટરપાર્ક ગયા હતા જ્યાં સંપૂર્ણ સાથે તેઓ વોટરપાર્કમાં નાહવા માટે જ્યાં હતા પરંતુ અચાનક જ આ યુવકને શ્વાસ ચડતા તેની તકલીફમાં વધારો થયો હતો ત્યારબાદ તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પરંતુ ત્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
પરંતુ તેના પરિવારજનો દ્વારા આ મૃત્યુને શંકાસ્પદ મૃત્યુ તરીકે થયું હોવાનું કહી રહ્યા છે કારણકે એના શરીર ઉપર પગ અને કમરના ભાગે ગંભીર ઈજા ના નિશાન હતા તેથી જ પરિવારની માંગ પ્રમાણે પોલીસ વધુ તપાસ તથા તેના મિત્રો પાસે પૂછપરછ કરી રહી છે જેથી કરીને મૃત્યુના સાચા કારણ સુધી પહોંચી શકાય હાલમાં તો પોલીસ દ્વારા પાણીના કારણે શ્વાસ ન લેતા મૃત્યુ થયું હોવાનું બહાર આવ્યું છે પરંતુ વોટરપાર્કમાં જનારા દરેક વ્યક્તિઓ માટે આ એક ચેતવણી જનક કિસ્સો બન્યો છે.