દરવાજા થી લઇ તમામ વસ્તુઓ સોના તથા હીરાજડિત મુકેશ અંબાણીના ઘરની સાથે તેમના મંદિર ની કિંમત જાણીને ચોકી જશો
આપણે સૌ જાણીએ છીએ કે દેશના સફળ ઉદ્યોગપતિ એવા મુકેશ અંબાણી પોતાની સંપત્તિના કારણે હંમેશા ચર્ચામાં રહેતા હોય છે તેમના કરેલા કાર્યો કે સંપત્તિમાં વધારો સતત સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે. અંબાણી તથા તેમના પરિવાર સાથે જોડાયેલી તમામ વાતો હંમેશા એક ચર્ચાનું કેન્દ્ર બની રહે છે. મુકેશ અંબાણી દેશમાં ખૂબ જ અમીર હોવાના કારણે તેમનું ઘર પણ વિશેષ રીતે બનાવવામાં આવ્યું છે. આપણે સૌ જાણીએ છીએ કે અંબાણી મુંબઈ સ્થિત એન્ટાલીયા માં રહે છે.
જેણે માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર દુનિયામાં એક આગવી ઓળખ ઉભી કરી છે. આગળ ખૂબ જ મોંઘા ઘરની યાદીમાં સામેલ છે ખરેખર આ ઘર પોતાની સાથે જ આપણે આખો પહોળી થઈ જાય છે. આ ઘરની તમામ ડિઝાઇનો શિકાગોસ સ્થિત આર્કિટેક્ટ પર્કીન્સ દ્વારા અને ઓસ્ટ્રેલિયન કન્સ્ટ્રક્શન કંપની દ્વારા બનાવવામાં આવી છે તેમનું ઘર 27 માળમાં ફેલાયેલું છે. જે ખૂબ જ પોતાની સાથે જ આલીશાન અને ભવ્ય લાગી રહ્યું છે જે પોતાની સુંદરતામાં સતત વધારો કરી રહ્યો છે. આ ઘરની દરેક વસ્તુ ખૂબ જ આકર્ષક અને મન મોહિત કરી દે તેવી છે.
તેમના ઘરમાં મંદિર ખૂબ જ સુંદર અને કીમતી છે કારણ કે મુકેશ અંબાણી સફળ ઉદ્યોગપતિ હોવાની સાથે પોતાનો ધર્મ સંસ્કારો અને ભક્તિ ક્યારેય ભુલ્યા નથી તેના કારણે જ તે લોકોને ખૂબ જ પસંદ આવે છે. તેમને ભગવાન પ્રત્યેક અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ રહેલો છે તે ઘણીવાર અનેક મંદિરોની મુલાકાત લેતા પણ જોવા મળે છે જે મા તે દર્શન કરી આશીર્વાદ લઇ ધન્યતા છે. એમના ઘરમાં કોઈપણ શુભ કાર્ય કરતા પહેલા હવન કે પૂજા કરવામાં આવે છે.
આટલા સફળ વ્યક્તિ હોવા છતાં પણ પોતાના રીત રિવાજને ક્યારેય ભૂલ્યા નથી તેથી જ તે લોકો સામે આગવી નામના ઊભી કરી છે. આપને જણાવી દઈએ કે ઇન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે ipl માં મુકેશ અંબાણી ની ટીમ એવી મુંબઈ ઇન્ડિયન્સ જ્યારે ચેમ્પિયન બની ત્યારે તેની ટીમની ટ્રોફી લઇ નીતા અંબાણી પોતાની ટ્રોફી પોતાના મંદિરમાં ભગવાનના ચરણોમાં મુકતા નજરે પડ્યા હતા તે કોઈ પણ કાર્યમાં ભગવાનને ક્યારેય ભૂલતા નથી તેથી જ તેમની ટીમ એવી મુંબઈ ઈન્ડિયન્સ પાંચમી વાર પોતાનું ટાઈટલ જીતવામાં સફળ રહી હતી આબાદ મુકેશ અંબાણીના પરિવારે પોતાના જીતની ખુશી ભગવાનના આશીર્વાદ લઈ વ્યક્ત કરી હતી મુકેશ અંબાણીનો પરિવાર ખૂબ જ ધાર્મિક હોવાના કારણે તેમના મંદિર પર કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો છે.
આપને જો તેમના મંદિરની વાત કરીએ તો મૂર્તિઓથી લઈને તમામ દરવાજા સોના-ચાંદીઓથી કાઢેલા છે મંદિરમાં ભગવાનની તમામ મૂર્તિઓ હીરા જડિત આભૂષણોથી શણગારવામાં આવી છે મુકેશ અંબાણીના પરિવારને હીરાનો ખૂબ જ શોખ હોવાના કારણે મંદિરના તમામ વસ્તુઓ હીરા થી સજ કરવામાં આવી છે. આ પરથી જ કહી શકાય કે મુકેશ અંબાણીનો પરિવાર અમીર હોવાની સાથે સાથે પોતાના સંસ્કારોને પણ ક્યારેય ભુલ્યો નથી અને ભગવાન પ્રત્યે પણ અતૂટ શ્રદ્ધા ધરાવે છે.