|

સોશિયલ મીડિયાથી ફેમસ થયેલ પંજાબનું આ કપલ લાંબા સમય બાદ આવ્યું ફરીવાર લોકોની વચ્ચે, શા માટે આટલા સમયથી સોશિયલ મીડિયાથી રહ્યા દૂર જાણો શું છે સમગ્ર ઘટના

પોતાના વિડીયો ફેમસ થયેલા પંજાબના કપલ એવા કુલહડ પીઝા આ નામથી લોકપ્રિયતા મેળવનાર કપલ ને સોશિયલ મીડિયામાં લોકો દ્વારા ખૂબ પ્રેમ મળે છે. એમના દરેક વીડિયોને લાખોની સંખ્યામાં લાયક અને કોમેન્ટ મળતી હોય છે. પરંતુ થોડા સમયથી બંને લોકો સોશિયલ મીડિયાથી ઘણા દૂર હતા કારણ કે કોઈ વ્યક્તિ દ્વારા તેનો એમએમએસ વીડિયો વાયરલ કરી દેવામાં આવ્યો હતો.

પરંતુ તેઓ એ થોડા સમય પહેલા સોશિયલ મીડિયામાં ફરીવાર એન્ટ્રી લીધી છે. આ ગીતમાં બંને લોકો ડાન્સ કરતા જોવા મળે છે લાંબા સમય બાદ સોશિયલ મીડિયામાં આ કપલને જોતા લોકો ખુશ થઈ ગયા હતા. આ વીડિયોમાં કપલે સોંગ સાથે કહ્યું છે કે જુકેગા નહીં સાલા લાંબા સમય બાદ ફરીવાર આ કપલ ને જોતા લોકોએ ખૂબ પ્રેમ આપ્યો હતો.

આ કપલના ખૂબ મોટી સંખ્યામાં સોશિયલ મીડિયામાં ચાહકો રહેલા છે જે તેમને દરેક વીડિયોમાં સપોર્ટ કરે છે. પરંતુ આ કપલનો ગયા વર્ષે કોઈ વ્યક્તિ દ્વારા ફેક એમએમએસ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. પરંતુ ફરીવાર આ કપલ એ લોકો વચ્ચે વિડીયો અંગે સાચી માહિતી દર્શાવી છે.

પોલીસ ફરિયાદ દર્શાવતા આ વીડિયોને વાયરલ કરનાર સામે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરી છે. સાથે સાથે કપલ એ ધરપકડની માંગ કરી છે. કપલના ચાહકો પણ હવે ન્યાય માટે મેદાનમાં આવ્યા છે તથા કોમેન્ટ દ્વારા ખૂબ સપોર્ટ જોવા મળ્યો હતો. લાંબા સમય બાદ હવે ફરીવાર આ કપલ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવા માટે તૈયાર છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *