ગદર ફિલ્મની અભિનેત્રી અમીશા પટેલે બ્લેક વન પીસ સાથે હોટ અંદાજ માં તમામ લોકોના હોશ ઉડાવી દીધા ચાહકો પણ બોલી ઉઠ્યા કે….
બોલીવુડ માં આવેલી ગદર ફિલ્મ દરેક લોકોને સની દેઓલ પાજીના દિવાના બનાવી દીધા હતા ત્યારબાદ ગદર ટુ પણ બોલીવુડ ઇન્ડસ્ટ્રીઝમાં સુપરહિટ ફિલ્મ બની હતી. આ ફિલ્મની અભિનેત્રી અમીશા પટેલ પણ લોકોને ખૂબ જ પસંદ આવી હતી તથા તેણે તેની હોટનેસ અને લુક થી લોકોને દીવાના બનાવી દીધા હતા. અમીશા પટેલ અવારનવાર પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં અને તસવીરો શેર કરતી હોય છે જેમાં તેના ચાહકો દ્વારા લાઈક અને કોમેન્ટ કરી તેની ખૂબસૂરતીના મન ભરીને વખાણ કરતા હોય છે.

હાલમાં જ ગદર ફિલ્મની અભિનેત્રી અમીશા પટેલ પોતાના હોટ અંદાજમાં જોવા મળી હતી. આ લુક તથા અંદાજ નો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં જોવા મળ્યું હતું કે રગડ બ્લેક પેન્ટ સાથે કટ સ્લીવ ટોપ માં અભિનેત્રી અમીશા પટેલ નો આવો લુક જોઈ તમામ લોકોના પર સેવા છૂટી ગયા હતા. આ લુક માં પહેરેલો નેકલેસ લોકો વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.

અમીશા પટેલે પોતાના જીવનમાં અનેક સુપરહિટ ફિલ્મો બનાવ્યા છે જે લોકોને ખૂબ જ પસંદ આવ્યા હતા. અમીશા પોતાની દરેક ફિલ્મમાં ખૂબ જ સારો રોલ નિભાવી દરેક ચાહકોને ખુશ કરે છે. તેણે અત્યાર સુધી kaho naa pyaar hai ફિલ્મ થી માંડી ગદર જેવી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. બોલીવુડ ઇન્ડસ્ટ્રી અમીશા પટેલને અને એવોર્ડ તથા સર્ટિફિકેટ પ્રાપ્ત થયા છે.

આટલી મોટી અભિનેત્રી હોવા છતાં પણ અમીશા હંમેશા પોતાના ચાહકો સાથે જોડાયેલી રહે છે. આ જ કારણથી આજે તે લાખો ચાહકોના દિલમાં રાજ કરી રહી છે.

જોકે ઘણા વર્ષોથી અમીશા પટેલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી દૂર રહી હતી પરંતુ તેને ગદર ટુ ફિલ્મમાં કમ બેક કરી ફરીથી ફિલ્મ જગતમાં ધૂમ મચાવી દીધી હતી. સની દેઓલ અને અમીશા પટેલ ની ગદર ટુ ફિલ્મ દરેક લોકોને ખૂબ જ પસંદ આવી હતી તથા તે ચાહકોને કારણે સુપરહિટ ફિલ્મ બની હતી. હાલમાં તો અમિષાનો આ લુક સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
