ગંદી બાત વેબસિરીઝની અભિનેત્રી અનવેન્શી જૈનના બોલ્ડ પોઝ તો તમને ફિદા કરી દેશે, જુઓ વાયરલ તસવીરો

આપણે સૌ લોકો જાણીએ છીએ કે મનોરંજન જગતમાં અનેક અભિનેત્રી લોકોની વચ્ચે અથવા સોશિયલ મીડિયા ની દુનિયામાં ચર્ચાનો વિષય બન્યા છે આ તમામ અભિનેત્રી આજે દેશ વિદેશમાં પોતાની એક અલગ ઓળખ ઊભી કરી છે. આ કારણથી જ તેમના દરેક સમાચાર સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થતા હોય છે. હાલમાં જ મનોરંજન જગતમાં ધૂમ મચાવનારી અભિનેત્રી અનવેંશી જૈન ની અનેક તસવીરો ખૂબ જ વાયરલ થઈ રહી છે. આ અભિનેત્રીએ ગંદી બાત વેબ સિરીઝથી પોતાના કરિયર ની શરૂઆત કરી હતી. આ અભિનેત્રી અવારનવાર પોતાની હોટ નેસ અને બોલ્ડફોટોશૂટ ને કારણે ખૂબ જ ધૂમ મચાવે છે.

આજના સમયમાં અભિનેત્રીના ખૂબ જ મોટી સંખ્યામાં ચાહકો રહેલા છે જે તેમને દરેક વેબસરીઝ અને ફોટોશૂટમાં ખૂબ જ પ્રેમ આપતા હોય છે આ સાથે જ અભિનેત્રી પણ પોતાના ચાહકો સાથે સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા હંમેશા જોડાયેલી રહે છે અવારનવાર અનેક તસવીરો અને વિડિયો શેર કરતી હોય છે. અભિનેત્રીએ પોતાના એક ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો હતો કે કોલેજના સમયમાં તેના શરીરની ખૂબ જ મજાક ઉડાવવામાં આવતી હતી અને આ જ કારણથી તે તેના શરીરને દોષ આપતી હતી. આ બાદ ધીરે ધીરે લોકોની મજાક વધતા પોતાના શરીરથી નફરત કરવા લાગી હતી. આ સમયે તેના જીવનનો ખૂબ જ ખરાબ સમય સાબિત થયો હતો.

પરંતુ હાલમાં અભિનેત્રી ધીરે ધીરે મનોરંજન જગતમાં સફળતાના શિખરો પ્રાપ્ત કરી રહી છે અને લોકોના દિલમાં ખાસ જગ્યા મેળવી લીધી છે. આ સાથે અભિનેત્રી માત્ર વેબ સિરીઝમાં નહીં પરંતુ ગુજરાતી અને બોલીવુડ ફિલ્મમાં પણ પોતાનો અભિનય કરી ચૂકી છે. આપને જણાવી દઈએ કે અભિનેત્રી ઈન્દોરની રહેવાસી છે. વર્ષ 2019 માં google માં સૌથી વધારે સર્ચ કરનારી અભિનેત્રી બની હતી. અભિનેત્રી અભિનય અને ફિલ્મ ક્ષેત્રમાં સતત આગળ વધી રહી છે.

આ સાથે જ દરેક ફિલ્મમાં તેમનો અભિનય લોકોને ખૂબ જ પસંદ આવે છે. સાથે અભિનેત્રીએ મનોરંજન જગતમાં સફળ થવા માટે પોતાના જીવનમાં અનેક સંઘર્ષોને પાર કર્યા છે સૌ પ્રથમ તો કોલેજના મજાકના સમયમાંથી પસાર થવું ખૂબ જ મુશ્કેલ હતું ત્યારબાદ એક રેસ્ટોરન્ટમાં કન્સલન્ટ તરીકે કામ કર્યું ત્યારબાદ ઇવેન્ટમાં એન્કરિંગ કરવાનું શરૂ કર્યું અભિનેત્રીએ પોતાનો અભ્યાસ ઇન્દોરની શાળા અને કોલેજમાં પૂર્ણ કર્યો છે.

પરંતુ ઇવેન્ટમાં એન્કરિંગ કરવાની કારણે તેના જીવનના સફળતાના દરવાજા ખુલી ગયા હતા કારણ કે એન્કરીંગ સાથે સાથે ધીમે ધીમે અભિનેત્રીએ અભિનય ક્ષેત્રમાં પ્રવેશ કરીએ અને તેમાં જ આગળ વધવાનું નક્કી કર્યું. શરૂઆતમાં અભિનયમાં ખૂબ જ સંઘર્ષ કરવો પડ્યો પરંતુ પોતાની સખત અને સખત મહેનતને કારણે અભિનેત્રીએ અભિનયની દુનિયામાં સફળતાના શિખરો પ્રાપ્ત કરી ખૂબ જ આગળ વધી. અચાનક જ અભિનેત્રી નો સમય બદલાઈ ગયો અને લોકો તેને ખૂબ જ પ્રેમ કરવા લાગ્યા માત્ર એટલું જ નહીં પરંતુ કરોડોની સંખ્યામાં તેના ચાહકો પણ છે.

આજે તેની હોટનેસ અને બોલ્ડનેસ જોવા માટે સૌથી વધારે લોકો તેને ગૂગલમાં સર્ચ કરી રહ્યા છે. એક સમયે મજાક ઉડાવનારા લોકો આજે તેમના દીવાના બની ગયા છે આથી જ કહી શકાય કે અભિનેત્રીએ પોતાના જીવનમાં ખૂબ જ સંઘર્ષો અને ખરાબ સમયનો સામનો કરી આજે એક સફળ અભિનેત્રી તરીકેની નામના લોકોની વચ્ચે ઊભી કરી છે.

અભિનેત્રીને ધીરે ધીરે સફળતા મળતા મોડલિંગની દુનિયામાંથી પણ અનેક ઓફર આવવા લાગી. અભિનેત્રીએ ઇલેક્ટ્રિક એન્જિનિયર માં બીટેક કર્યું છે. આબાદ તેણે એમબીએ માં એડમિશન લીધું હતું પરંતુ એણે અભ્યાસ વચ્ચેથી જ છોડી દીધો હતો અને પોતાનું કરિયર મોડલિંગની દુનિયામાં આગળ વધારવાનું નક્કી કર્યું હતું આજ તેમના જીવનનો સૌથી મોટો બદલાવ હતો.અને અહીંથી જ તેમની સફળતાની શરૂઆત થઈ હતી આજના સમયમાં અભિનેત્રી સૌથી વધારે ગૂગલમાં સર્ચ કરનારી વ્યક્તિ બની ચૂકી છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *