અંબાણી પરિવાર એ કિર્તીદાન ગઢવી ને આપી કરોડો ની ગિફ્ટ કિંમત જાણી ને હોશ ઉડી જશે
અંબાણી પરિવાર એ પોતાના દીકરા અનંત અંબાણીના ફંક્શન જામનગરમાં યોજ્યા બાદ ચોરવાડ ખાતે પણ તેના ભાગરૂપે લોક ડાયરો તથા જમણવારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કિર્તીદાન ગઢવી અલ્પાબેન પટેલ સહિત અનેક કલાકારોએ ડાયરાની રમઝટ સમાવી હતી. તેમાં સમગ્ર અંબાણી પરિવાર તથા ગ્રામજનો પણ હાજર રહ્યા હતા. આ તમામ લોકોની ઉપસ્થિતિને કારણે કાર્યક્રમની શોભા વધારે ખીલી ઉઠી હતી અંબાણી પરિવાર દ્વારા આવેલા તમામ મહેમાનો તથા કલાકારોનું ચોરવાડ ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું તથા ધીરુભાઈ અંબાણીના અનેક સંસ્મરણને પણ યાદ કરવામાં આવ્યા હતા.

આ ડાયરામાં ઉપસ્થિત રહેલા કિર્તીદાન ગઢવી ને અંબાણી પરિવાર દ્વારા એક વિશેષ ભેટ આપવામાં આવી હતી. જેનો વિડીયો કિર્તીદાન ગઢવીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શેર કર્યો હતો જેમાં અનેક ચાહકોએ લાયક અને કોમેન્ટ દ્વારા કિર્તીદાન ગઢવી ને પ્રેમનો વરસાદ વરસાવી દીધો હતો. આપને જણાવી દઈએ કે કિર્તીદાન ગઢવીએ સમગ્ર ભારતભરમાં તથા વિશ્વમાં લોક સંગીતનો ડંકો વગાડી દીધો છે.
કિર્તીદાન ગઢવીએ શેર કરેલા વીડિયોમાં આપ જોઈ શકો છો કે કોકીલાબેન અંબાણી અને અનંત અંબાણી કિર્તીદાન ને એક થેલીમાં ભેટ આપે છે ત્યારબાદ કિર્તીદાન ગઢવી પોતાના ઘરે આ ગિફ્ટ ને ખોલતા વિડિયો સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શેર કરે છે જેમાં જોઈ શકાય છે કે એક બોક્સ અને એક પેકેટ જેવું કઈ દેખાઈ રહ્યું છે જેમાં કિર્તીદાન ગઢવી આ બોક્સ ને ખોલે છે જેમાં રિબિન બાંધેલી છે ત્યારબાદ તે બોક્સને ઓપન કરે છે તેની અંદરથી એક પ્રિન્ટ બહાર આવે છે.

જેમાં જોવા મળી રહ્યું છે કે તે વસ્તુ કેવી રીતે બની છે આ વસ્તુ સંપૂર્ણ સ્વદેશી રીતે બનેલું છે તેથી સાબિત થાય છે કે અંબાણી પરિવાર કોઈ પણ આ વસ્તુ સંપૂર્ણ સ્વદેશી રીતે બનેલું છે તેથી સાબિત થાય છે કે અંબાણી પરિવાર હંમેશા સ્વદેશી વસ્તુને વળગી રહે છે ત્યારબાદ ચાહકો પણ અંબાણી પરિવારના ખૂબ જ વખાણ કરે છે કારણ કે આટલા અમીર હોવા છતાં પણ હંમેશા સ્વદેશી વસ્તુનું માન સન્માન કરે છે વીડિયોમાં આગળ દેખાઈ રહ્યું છે કે અંબાણી પરિવાર દ્વારા કિર્તીદાન ગઢવી ને ચાંદીના ક્લાસ આપવામાં આવ્યા છે જે ખૂબ જ શાનદાર અને આકર્ષક લાગી રહ્યા છે.
તેમના પર પેકિંગ અને બોક્સ પણ ખુબ જ સુંદર રીતે કરવામાં આવ્યું છે ચાહકો આ ગિફ્ટ જોતાની સાથે જ ખૂબ જ ખુશ થાય છે અને કોમેન્ટ દ્વારા તેમના વખાણ કરે છે આ વીડિયોને પોસ્ટ કરવાની સાથે કિર્તીદાન ગઢવી કેપ્શન માં લખી રહ્યા છે કે મારી ભેટ મેળવી મારા દિલમાં મુસ્કાન અને ઓફ આવી આ વાતથી હું સમગ્ર અંબાણી પરિવારનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છું.

કિર્તીદાન ગઢવી એ પણ ગુજરાતી લોકસંગીતની રમઝટ અંબાણી પરિવારના આ ડાયરામાં જમાવી દીધી હતી તથા ધીરુભાઈ અંબાણીના અનેક સંસ્મરણ પણ યાદ કર્યા હતા. હાલમાં તો તેમની આ ગિફ્ટ નો વિડીયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે.