ગુજરાતની આ દીકરી પોતાના એક જવાબથી રાતો રાત સ્ટાર બની ગઈ, પત્રકાર ના પૂછવાથી દીકરીએ કહ્યું હું ખુશ છું લોકો પેટ પકડી ને હસ્યા જુઓ વાયરલ વિડીયો

હાલ સમગ્ર ગુજરાતમાં ધોરણ 10 અને 12 નું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે અને તમામ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવી ગયો છે તમામ વિદ્યાર્થીઓ પોતાની મહેનત અને સંઘર્ષ ને કારણે ઉત્તમ પરિણામ લાવવામાં સફળ રહ્યા છે. ઘણા વિદ્યાર્થીઓને સારું પરિણામ આવતા પોતાની આંખમાં ખુશી ના આંસુ જોવા મળ્યા હતા. પરંતુ પરિણામ આવતા ની સાથે જ એક ગુજરાતી દીકરી નો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો લોકો માટે મનોરંજન બની ચૂક્યો છે.લોકો આ વિડીયો જોઈ ખડખડાટ હસી પડ્યા હતા.

પરંતુ તમને સવાલ થશે કે આ વીડિયોમાં એવું તો શું ખાસ છે કે લોકો માટે મનોરંજન બની ગયો અને રાતો રાત આટલો વાયરલ થઈ ગયો. ચાલો આપને જણાવીએ કે આ વીડિયોમાં શું અનોખું છે. પરિણામ આવતા ની સાથે પત્રકાર એક વિદ્યાર્થીને પ્રશ્ન પૂછે છે કે તમારે કેટલા ટકા આવ્યા??આ બાદ દીકરી એ જે જવાબ આપ્યો તે જવાબ લોકોને ખૂબ જ પસંદ આવ્યો હતો અને ચારે કોર ધૂમ મચાવી રહ્યો છે.

વાયરલ વીડિયોમાં આપ જોઈ શકો છો કે દીકરી રડતા રડતા કહે છે કે ટકા તો 91 આસપાસ આવી ગયા છે પણ હું જાજુ વધારે ખુશ છું. આ બાદ પત્રકાર પૂછે છે કે તમારે શું બનવું છે?ત્યારે વિદ્યાર્થી જવાબ આપતા જણાવે છે કે હજુ મેં કંઈ નક્કી નથી કર્યું પરંતુ જે કંઈ બનીશ તે સારું જ બનીશ. આ જવાબ સાંભળી તમામ લોકો હસી પડ્યા હતા. આ વિડીયો એ આજે ચારે કોર ધૂમ મચાવી દીધી છે.

આ વીડિયોને જોઈ અને એક લોકોએ મેમ્સ અને રીલ્સ બનાવ્યા હતા. થોડા સમય પહેલા એક પત્રકારે બાળકને પૂછ્યું હતું કે મોટા થઈને શું બનશો ત્યારે તેણે કહ્યું હતું કે હું ઇકો બિકો ચલાવીશ બાળકની તુલના એ આ વિદ્યાર્થીની તુલના થઈ રહી છે તેથી આ વિડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે આ દીકરી આ જવાબ આપવાની સાથે જ રાતોરાત સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગઈ હતી અને લોકોની વચ્ચે એક સ્ટાર બની હતી.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *