|

સ્કુટી પર ગર્લફ્રેન્ડ પોતાના બોયફ્રેન્ડની રાહ જોઈ રહી હતી છોકરાના મમ્મીએ આવીને માર્યો ઢોરમાર,ગર્લફ્રેન્ડ ના વાળ ખેંચી ને એવા હાલ કર્યા કે જુઓ વાયરલ વિડીયો

સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વીડિયો સામે આવતા હોય છે.ઘણા વીડિયોમાં અનેક વાર ઝઘડાઓના દ્રશ્ય જોવા મળે છે જેમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો ભેગા થતા હોય છે. ઘણીવાર શેરીમાં તો ઘણીવાર રોડ રસ્તા પર આવા ઝઘડાઓ ખૂબ મોટા પ્રમાણમાં થતા હોય છે આજે આપણે એક એવા જ ઝઘડા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયોમાં ગર્લફ્રેન્ડ અને છોકરા ની માતા જોવા મળી રહી છે. તમે ઘણીવાર ફિલ્મમાં જોયું હશે કે બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ ઘરની બહાર એકબીજાની રાહ જોઈ રહ્યા હોય આ હકીકતમાં પણ ઘણીવાર બનતું હોય છે આ ઘટનામાં પણ કંઈક આવું જ બન્યું હતું. આ વીડિયોમાં ગર્લફ્રેન્ડ સ્કુટી પર પોતાના બોયફ્રેન્ડની રાહ જોઈ રહી છે. આ દરમિયાન બોયફ્રેન્ડ ની માતા અચાનક અંદરથી આવી અને છોકરીને મારવા લાગે છે. આ દરમિયાન તેની માતા કહે છે કે તે જ મારા છોકરાને બગાડ્યો છે. માતા ગુસ્સે થઈને સ્કુટી ની ચાવી કાઢી લે છે અને વાળ પકડીને છોકરીને ખૂબ ખરાબ રીતે મારે છે.

પરંતુ આ ઘટનાનું સાચું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી પરંતુ આ ઝઘડામાં ખૂબ મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા. આ વીડિયોને અત્યાર સુધી 10 લાખ કરતા પણ વધારે લોકોએ જોયો છે જેમાં લોકોએ લાઈક અને કોમેન્ટ કરી પોતાના અલગ અલગ મંતવ્યો દર્શાવ્યા છે.

આ વીડિયોના કેપ્શન માં લખ્યું છે કે ગર્લફ્રેન્ડ અને બોયફ્રેન્ડ ની માતા વચ્ચેનો સંઘર્ષ ખરેખર આ નાનો ઝઘડો મોટા યુદ્ધમાં પરિવર્તન થઈ ગયો હતો. આવા તો અનેક ઝઘડાઓ અવારનવાર જોવા મળે છે પરંતુ તમે અત્યાર સુધી બોયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડ નો ઝગડો જોયો છે પરંતુ આવો ઝઘડો આપણને ભાગ્યે જ જોવા મળે છે.

હાલના સમયમાં સોશિયલ મીડિયા દરેક લોકોના જીવનનો ભાગ બની ગયો છે તેવા સમયમાં આવા વીડિયો ખૂબ ઝડપથી વાયરલ થતા હોય છે હાલમાં તો આ વિડીયો ચારે કોર ધૂમ મચાવી રહ્યો છે જેમાં લોકોએ ખૂબ કોમેન્ટ કરી હતી. આ વીડિયોને ઘર કે કલેશ નામના પેજ પરથી શેર કરવામાં આવ્યો હતો.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *