હરિદ્વારના દર્શનના કરવા પહોંચ્યા ગીતાબેન રબારી, ગંગા ઘાટ આરતી કરતા જોવા મળ્યા – જુઓ તસવીરો અને વીડિયો

હાલ કચ્છની પ્રખ્યાત ગાયક કલાકાર એટલે કે ગીતાબેન રબારી આજે એનો ભારતમાં જ નહીં પણ દેશ વિદેશમાં ખૂબ મોટું નામ છે અને તે ખૂબ મોટા મોટા કાર્યક્રમો માં હાજરી આપે છે અને પોતાનો અવાજ લલકારે છે અને તેના ચાહકો તેને કાર્યક્રમ માં ખુબ મોટી સંખ્યાને ભીડમાં જોવા મળે છે. સાથે સાથે ગીતાબેન હાલ તે એક પવિત્ર યાત્રા માટે નીકળ્યા છે તેની અમે વાત કરવા જઈ રહ્યા છીએ.

જ્યારે ગીતાબેન અને પૃથ્વી રબારી તે તેને ટાઈમ મળે ત્યારે તે ફરવા જવાનું ખૂબ જ પસંદ કરે છે અને તે પોતાના એકાઉન્ટમાં ફરવા જતા હોય તેના તે ખૂબ જ વીડિયો અને ફોટો તસવીરો શેર કરતા હોય છે અને તેના ચાહકો ફોટો અને વિડિઓ તે ખૂબ જ પસંદ કરે છે. ગીતાબેન રબારી તે પોતાના પહેરવેશ થી ખૂબ ફેમસ છે જેને લઇ તેને ચાહકો ખૂબ પ્રેમ કરે છે.

ત્યારે હાલ ગીતાબેન રબારી અને તેમના પતિ પૃથ્વી રબારી તે હાલ હરિદ્વાર ના પ્રવાસ પર છે ત્યારે તેને પોતાની તસવીરો Instagram ઉપર શેર કરી છે જેને લઈ તેના ચાહકો તસ્વીને લઈને ખૂબ જ પસંદ કરી રહ્યા છે સાથે સાથે જે ફોટામાં દેખાઈ રહ્યું છે કે તે ગંગા ની આરતી માં પણ તેમણે ભાગ લીધો છે.

આ બધી તસવીરો શેર કરીને કેપ્શન માં લખ્યું છે કે હરિદ્વાર હોય કે પછી હરિનો દ્વાર હોય બંને જગ્યા ભાગ્યશાળીને જ માણસોને મળે છે. અત્યારે સનાતન ધર્મ તે સૌથી પવિત્રમાં પવિત્ર તેનું સ્થળ એટલે કે હરિદ્વાર ગંગા ના આરતીમાં લાવો મળ્યો તેને માટે હું ખૂબ ભાગ્યશાળી છીએ.

સાથે સાથે ગીતાબેન રબારીએ તેના Instagram એકાઉન્ટ ઉપર એક વિડીયો પણ શેર કર્યો છે જેમાં તે માં ગંગાના ઘાટ ઉપર મા આરતીનો લાવો લઈ રહ્યા છે. સાથે ગીતાબેન અને પૃથ્વી રબારી તે ગંગાના ઘાટ ઉપર મોજ માણતા હોય તેવા તસ્વીર પણ સામે આવી રહી છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *