વિદેશની ધરતીમાં ગુજરાતી પરંપરાગત સુંદર અને આકર્ષક ચણિયાચોળી માં જોવા મળ્યા “ગીતાબેન રબારી” તસવીરો તમારુ દિલ જીતી લેશે

સમગ્ર ગુજરાત અને વિશ્વ સહિત કચ્છી કોયલ તરીકે જાણીતા ગીતાબેન રબારી હાલમાં વિદેશના દેશોમાં રાસ ગરબાની ખૂબ જ ધૂમ મચાવી રહ્યા છે આજે ગીતાબેન રબારી ના કારણે વિશ્વના ખૂણે ખૂણે રાસ ગરબા અને લોકસંગીતની સંસ્કૃતિ પહોંચવામાં સફળ રહી છે આ વાત જ આપણા સૌ માટે ખૂબ જ ગર્વ ની છે.આપણે સૌ લોકો જાણીએ છીએ કે સમગ્ર ગુજરાતને વિશ્વમાં કચ્છી કોયલ તરીકે જાણીતા ગીતાબેન રબારી હાલમાં પોતાના વિદેશ પ્રવાસ ન્યૂઝીલેન્ડમાં રાસ ગરબાની રમઝટ જમાવી રહ્યા છે. વિદેશમાં રહેતા ગુજરાતવાસીઓ તરફથી રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગીતાબેન રબારી એ પોતાના સુરથી તમામ લોકોને મન મૂકીને ગરબે રમાડ્યા હતાં.

ગીતાબેન રબારી વિદેશ પ્રવાસ ન્યૂઝીલેન્ડમાં હોવા છતાં પણ પોતાની સંસ્કૃતિ સંસ્કાર અને સભ્યતાના પહેરવેશમાં કાર્યક્રમમાં હાજરી આપી હતી આજ વાતથી ગીતાબેન રબારી ના આજે ખૂબ મોટી સંખ્યામાં ચાહકો રહેલા છે અને દરેક લોકોના દિલમાં વિશિષ્ટ સ્થાન મેળવ્યું છે આ તસવીરો તેમને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શેર કરી હતી જેમાં ચાહકો તરફથી ખૂબ લાયક અને કોમેન્ટ જોવા મળી હતી.

ગીતાબેન રબારી પોતાના દરેક કાર્યક્રમમાં ભારતીય પરંપરાગત પોશાકમાં જોવા મળે છે માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ ભારતીય અને ગુજરાતી પરંપરાગત પોશાક પહેરી દરેક લોકોના દિલ જીતે છે આ કારણે જ ગીતાબેન રબારી ના આજના સમયમાં ખૂબ મોટી સંખ્યામાં જાહેર કરેલા છે ગીતાબેન રબારી ના આજના સમયમાં ખૂબ મોટી સંખ્યામાં ચાહકો રહેલા છે. જે તેમના દરેક રાસ ગરબા ના કાર્યક્રમમાં ખુબ જ સહકાર અને પ્રેમ આપે છે આ કારણથી જ ગીતાબેન રબારી આજે સંગીત ક્ષેત્રે માત્ર ગુજરાતમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં સફળતાના તમામ શિખરો પ્રાપ્ત કરી રહ્યા છે આજે ગીતાબેન રબારી એ સંગીત ક્ષેત્રમાં સફળ થઈ તમામ ગુજરાતીઓને ગર્વ અપાવ્યું છે.

ગીતાબેન રબારી હાલમાં ન્યૂઝીલેન્ડના પ્રવાસમાં તમામ ગુજરાતવાસીઓને રાસ ગરબાની મોજ કરાવી રહ્યા છે વિદેશની ધરતીમાં ગીતાબેન રબારી નું ગુજરાતી પરિવાર તરફથી ખૂબ જ ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું આ કારણથી કહી શકાય કે વિદેશમાં રહેતા ગુજરાતવાસીઓ પણ ગીતાબેન રબારીને ખૂબ જ પ્રેમ કરે છે તમામ લોકોનો ગીતાબેન રબારી એ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં તસવીરોને વિડિયો શેર કરી આભાર વ્યક્ત કર્યો હતો.

આ કાર્યક્રમમાં માત્ર ગુજરાતવાસીઓને પરંતુ વિદેશમાં રહેતા લોકોએ પણ વિશિષ્ટ રીતે ભાગ લીધો હતો અને તેઓ પણ ગુજરાતી સંસ્કૃતિ અને રાસ ગરબાના આ નૃત્ય વિશે માહિતગાર થયા હતા. આજે ભારતની સંસ્કૃતિ આ કલાકારોને કારણે જ દેશના ખૂણે ખૂણે સુધી પહોંચી ગઈ છે આ કારણથી જ સમગ્ર વિશ્વમાં ભારતનો ડંકો વાગી રહ્યો છે.

હાલમાં જ ગીતાબેન રબારી એ વિદેશની ધરતીમાંથી ભારતીય પરંપરાગત ચણિયાચોળીમાં ખૂબ જ સુંદર અને આકર્ષક ફોટોશૂટ કરાવ્યું હતું જેની તસવીરો તેમને પોતાના સોશિયલ મીડિયામાં વાયરલ કરી હતી આટલા મોટા પદ પર કલાકાર ક્ષેત્રે સફળ હોવા છતાં પણ ગીતાબેન રબારી હંમેશા પોતાનું જીવન સાદગીથી જીવવાનું પસંદ કરે છે. આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે ગીતાબેન રબારી ની ચણિયાચોળીમાં ખૂબ જ ઝીનવટભર્યું ભરત કામ કરવામાં આવ્યું છે.

આથી ચણિયાચોળીની સુંદરતા ખૂબ જ વધારે લાગી રહી છે ગીતાબેન રબારી આકર્ષક તસ્વીરોને અત્યાર સુધી 77,000 કરતાં વધારે લાઇક અને કોમેન્ટ મળી ચુકી છે જેમાં તમામ ચાહકોએ કોમેન્ટ ના માધ્યમથી ગીતાબેન રબારીની સાદગી અને ભારતીય પરંપરાગતના પહેરવેશ વિદેશમાં હંમેશા સાથે રાખતા હોવાથી તેમના પણ ખૂબ જ વખાણ કર્યા હતા તેઓ હંમેશાં ગુજરાતી અને ભારતની સંસ્કૃતિ સંસ્કારો અને સભ્યતા સાથે જોડાયેલા રહે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *