પૂર્વ ઇન્ડિયન બોલર અને ગુજરાત ટાઇટન્સના કોચ આશિષ નેહરાની પ્રેમ કહાની તમે આજ સુધી નહીં સાંભળી હોય માત્ર 15 મિનિટમાં તેની પ્રેમિકા સાથે એવું થઈ ગયું કે….
આપ સૌ લોકો ભૂતપૂર્વ ભારતીય ખેલાડી આશિષ નહેરાને તો ઓળખતા જશો આશિષ નહેરા એ એ ભારતીય ટીમ માટે ખૂબ સારું પ્રદર્શન કરી અનેકવાર ભારતની ટીમને જીત અપાવી છે. જોકે હાલમાં આશિષ નહેરા એ ભારતીય ટીમમાંથી નિવૃત્તિ જાહેર કરી લીધી છે પરંતુ હજુ પણ તેમના ચાહકો આશિષ નહેરાને ખૂબ જ મિસ કરી રહ્યા છે આશિષ નેહરાના ખૂબ જ મોટી સંખ્યામાં ચાહકો પણ રહેલા છે જે આજે પણ ભારતીય ટીમમાં આશિષ નહેરાને જોવા માંગે છે કારણ કે આશિષ નહીં રહે જબરજસ્ત બોલિંગ કરીને અનેકવાર ભારતીય ટીમને હાર માંથી જીતમાં ફેરવી છે. તેથી જ આશિષ નેહરાએ ભારતીય ટીમ માટે સર્વશ્રેષ્ઠ બોલર તરીકેની નામના ઉભી કરી હતી.
Ipl માં રમી રહેલી ગુજરાત titans ની ટીમે પહેલી જ વાર આશિષ નહેરાની કોચિંગ હેઠળ ટ્રોફી જીતવામાં સફળતા મેળવી હતી તેથી કહી શકાય કે આશિષ નહેરા એ એક સારા ઇન્ડિયન બોલરની સાથે સાથે કોચ પણ રહ્યા છે તેણે ગુજરાત ટાઇટલ સ્ટીમ ની પહેલા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સાથે રહી અનેકવાર બેંગ્લોરને સફળતા અપાવી છે ત્યારબાદ તેઓ ગુજરાત ટાઇટન્સ ના કોચ તરીકે જોડાયા હતા. ત્યારબાદ 2023માં આશિષ નેહરાની કોચિંગ હેઠળ ગુજરાત ટાઇટન્સ ની ટીમ ફાઇનલમાં રનરઅપ રહી હતી. તેથી કહી શકાય કે ગુજરાત ટાઇટન્સની જીતમાં આશિષ નેહરાનો સર્વશ્રેષ્ઠ ફાળો રહ્યો છે.
આશિષ નેહરા પોતાના માઈન્ડમાં માસ્ટર પ્લાન બનાવી દરેક વખતે ગુજરાત ટાઇટન્સ ની હારને જીતમાં ફેરવી નાખે છે. તેથી જ આજના સમયમાં પસંદગીદાર કોચ તરીકે આશિષ નેહરાની ઓળખ ઊભી થઈ છે. દરેક ટીમ પોતાની ટીમમાં આશિષ નેહરાને કોચ તરીકે જોવા માંગે છે. પરંતુ આપે પહેલા ક્યારેય પણ આશિષ નેહરાની લવ સ્ટોરી નહીં સાંભળવી હોય તો આજે આપણે આશિષ નહેરાની પ્રેમ કહાની વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. આશિષ નેહરાના લગ્ન ઋષમાં નામની યુવતી સાથે થયા હતા.
2002 માં યોજાયેલી મેચમાં આશિષ નહેરાની નજર ઋષમા નામની યુવતીમાં પડી હતી ત્યારબાદ બંનેને એકબીજા સાથે પહેલી નજરમાં જ પ્રેમ થઈ ગયો હતો આ બાદ સાત વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ બંને લોકોએ પરિવારને જણાવ્યા બાદ તેમની સહમતીથી લગ્ન કરી પોતાના નવા જીવનની શરૂઆત કરી હતી. 23 માર્ચ 2009માં જ્યારે તેઓ મિત્રો સાથે બેઠા હતા ત્યારે નેહરા એ મજાકમાં રુષ્મા સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.
ત્યારબાદ બીજે દિવસે જ્યારે ફરીવાર પૂછવામાં આવ્યું ત્યારે નેહરાજીએ રુષમા સાથે જ લગ્ન કરવાનું કહ્યું ત્યારબાદ રુષ્માં નેહરા સાથે લગ્ન કરવા માટે તૈયાર થઈ ગઈ હતી. આ બાદ 2 એપ્રિલ 2009 ના રોજ બંને લોકો લગ્નના પવિત્ર બંધનમાં જોડાયા હતા. ત્યારબાદ 2011માં ઇન્ડિયા વર્લ્ડ કપ જીતવામાં સફળ રહી હતી તેથી આશિષ નેહરા માટે આ યાદગાર ઘડી બની ગઈ હતી.