ગુજરાતી અભિનેત્રી જાનકી બોડીવાલાનો માસુમ અંદાજ તો જુઓ, તસ્વીરો જોતા ચાહકો પણ દિવાના બની ગયા
આપ સૌ લોકો ગુજરાતી અભિનેત્રી જાનકી બોડીવાળા ને તો ઓળખતા જ હશો. આ અભિનેત્રીએ ગુજરાતી ફિલ્મ છેલ્લા દિવસથી પોતાની એક અલગ ઓળખ અને નામના ઉભી કરી હતી. આ ફિલ્મથી તે દરેક લોકો વચ્ચે લોકપ્રિય અભિનેત્રી બની હતી. આ મુકામ સુધી પહોંચવા માટે અભિનેત્રી અનેક સંઘર્ષો કર્યા છે આ કારણથી જ આજે તે સફળતાના અનેક શિખરો પ્રાપ્ત કરી રહી છે જાનકી બોડીવાલાએ માત્ર ગુજરાતી ફિલ્મમાં જ નહીં પરંતુ હિન્દી ફિલ્મમાં પણ ધમાકેદાર અભિનય કરી લોકોના દિલ જીતી લીધા છે.

જાનકી બોડીવાલાએ પોતાના અભિનયથી આજે સમગ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ગર્વ પામ્યું છે આ સાથે સાથે તમામ ગુજરાતવાસીઓ એ અભિનેત્રીને ખૂબ પ્રેમ આપ્યો છે. અભિનેત્રી હંમેશા પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં પોતાના ચાહકો વચ્ચે એક્ટિવ રહે છે અને અવારનવાર અનેક તસવીરો શેર કરતી હોય છે હાલમાં જ તેને ખૂબસૂરત અંદાજમાં તસવીરો શેર કરી હતી.

વાયરલ તસવીરોમાં આપ જોઈ શકો છો કે જાનકી ક્રીમ કલરના આઉટ ફીટમાં ખૂબ જ સુંદર લાગી રહી છે આ સાથે સાથે તેણે આકર્ષક અંદાજમાં પોઝ પણ આપ્યા હતા જે લોકોને ખૂબ પસંદ આવ્યા હતા. આ તસવીરને બે લાખ કરતા વધારે લાઇક મળી ચૂકી છે. આ તસવીરમાં જાનકી ખૂબ જ માસુમ લાગી રહી છે પરંતુ આ ખૂબસુરતી એ લોકોને દીવાના બનાવી દીધા હતા. લોકોએ કોમેન્ટમાં લખ્યું હતું કે ઓસમ યુ લુકિંગ સો બ્યુટીફૂલ સ્વર્ગની અપ્સરા ગુજરાતી ક્રશ આમ કહી લોકોએ મન ભરીને વખાણ કર્યા હતા.

જાનવી અજય દેવગનની ફિલ્મ શેતાન માં પણ જોવા મળી હતી. આ ફિલ્મમાં જાનવી નો ડરામણો લુક લોકોને ખૂબ જ પસંદ આવ્યો હતો અને અભિનયથી જાનવી એ દરેક લોકોના દિલ જીતી લીધાં હતાં. અભિનેત્રીને ફિલ્મ ઇન્ડસ્ટ્રી ક્ષેત્રે અનેક એવોર્ડ અને સર્ટિફિકેટ પ્રાપ્ત થયા છે. પરંતુ હાલમાં તો જાનવીની આ તસ્વીર સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહી છે.
