|

ગુજરાતી સિંગર કિંજલ દવેએ ગાયું નવું આલ્બમ સોંગ, બોલિવૂડ ના ગીતો ને પણ આપી ટક્કર જુઓ વિડિયો

ગુજરાતની લોકપ્રિય કલાકાર કિંજલ દવે અનેક વાર પોતાના ગીતોથી દિલ જીતી લે છે આ કારણ થી આજે કિંજલ દવે માત્ર ગુજરાતમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં જાણીતી બની ચૂકી છે. કિંજલ દવે હવે ટૂંક સમયમાં ચાહકો માટે નવુ સોંગ લાવવા જઈ રહી છે આ સોંગ બોલીવુડ ના ગીતો ને પણ નિષ્ફળ કરી દેશે. કિંજલ દવે એ આજે માત્ર ગુજરાતી ગીતોમાં નહીં પરંતુ હિન્દી ગીતોમાં પણ ખૂબ સફળતા મેળવી છે.

કિંજલ દવે પોતાના ચાહકો ને ખૂબ જ પ્રેમ કરે છે આ કારણ થી જ પોતાના ચાહકો માટે ફરીવાર preet ” Love alubm song લોન્ચ કર્યું છે. આ સોંગ આજે ચારેકોર ધૂમ મચાવી રહ્યુ છે.આલ્બમ સોંગની પોસ્ટ અપલોડ કરતી વખતે તેમને કેપશનમાં લખ્યું છે કે, “PREET” (Gujju Love songs medley) let’s make this love season more special with music of love પ્રેમની સિઝનમાં કિંજલ દવે આ સોંગ પોસ્ટ કરી ચાહકોને દિવાના બનાવી દીધા છે.

કિંજલ દવેના ગીત પર અનેક લોકો વિડિયો પણ બનાવી રહ્યા છે. આ ગીત ને સફળ બનાવવા માટે માત્ર કિંજલ દવે એ નહિ પરંતુ પોતાની સમગ્ર ટીમનો સાથ રહ્યો છે. સાથે સાથે બાળકોથી માંડી યુવાનો પણ કિંજલ દવેના આ નવા ગીત ને ખુબ પ્રેમ આપી રહ્યા છે. આ ગીતને અત્યાર સુધી લાખોની સંખ્યામાં લાઈક મળી ચૂકી છે.

આ ગીતની સફળતા માટે તેમના ચાહકો ખૂબ અભિનંદન અને શુભકામના પાઠવી રહ્યા છે.pandyazalak તેમજ વિડીયો શૂટ કર્યો છે, saurabh_msphotography અને lalitdaveofficial એ આ સોંગને પ્રોડ્યુસ કર્યું છે. કિંજલ દવે થોડા સમય પહેલા પોતાના પિતા સાથે ગાય માતાની પૂજા કરી આશીર્વાદ પણ પ્રાપ્ત કર્યા હતા. ગાય માતાના આશીર્વાદથી આજે આ ગીત દરેક લોકો વચ્ચે લોકપ્રિય બન્યું છે કિંજલ દવે આટલી મોટી કલાકાર હોવા છતાં પણ પોતાના સંસ્કારો અને સંસ્કૃતિ ભૂલી નથી આ કારણથી તે સફળતાના દરેક શિખરો આજે પ્રાપ્ત કરી રહી છે હાલમાં તો કિંજલ દવેનું આ નવું સોંગ ચારેકોર ધૂમ મચાવી રહ્યું છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *