અંબાણી પરિવારના દરેક ફંકશનમાં જોવા મળતો ડોગી “હેપ્પી” પાસે છે કરોડોની સંપત્તિ, આ ડોગીની લક્ઝરીયસ કાર જોઇ તમે હેરાન રહી જશો જુઓ ખાસ તસવીરો

ભારત દેશના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીએ પોતાના નાના દીકરા અનંત ના લગ્ન ખૂબ જ ધામધૂમથી આયોજિત કર્યા હતા જેમાં દેશ વિદેશના લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ લગ્નના નજારા પરથી અંદાજ લગાવી શકાય કે આજે મુકેશ અંબાણી ભારત દેશના સૌથી અમીર વ્યક્તિ તરીકે સર્વશ્રેષ્ઠ બિઝનેસમેન સાબિત થયા છે પરંતુ માત્ર અંબાણી પરિવાર જ નહીં પરંતુ તેનો પાલતુ ડોગી પણ લક્ઝરીયસ લાઈફ જીવી રહ્યો છે.

આ સાથે જ તે કરોડો અને અબજો રૂપિયાની સંપત્તિ ધરાવે છે. આપને જણાવી દઈએ કે અનંત અંબાણીની જાનમાં આ ડોગી mercedes benz 400d માં મુસાફરી કરી રહ્યો હતો. આ ડોગી નું નામ હેપી છે જે અંબાણી પરિવારનો એક અગ્રિમ સભ્ય છે સમગ્ર અંબાણી પરિવાર તેને પરિવારનો એક ભાગ જ માને છે અને તેના દરેક પારિવારિક સામાજિક અને ધાર્મિક તથા અન્ય દેશ વિદેશના ફંકશનમાં આ હેપ્પી ડોગી જોવા મળે છે.

આપણે સૌ લોકો જાણીએ છીએ કે સમગ્ર અંબાણી પરિવાર પશુ પક્ષી પ્રત્યે ખૂબ જ પ્રેમ ધરાવે છે આ કારણથી જ વનતારા ની શરૂઆત કરવામાં આવી હતી જેમાં તમામ પશુ પક્ષી વસવાટ કરી રહ્યા છે અને તેમનું રક્ષણ અંબાણી પરિવાર દ્વારા કરવામાં આવી રહ્યું છે આ કારણથી જ તેમનો પાલતુ ડોગી હેપી પણ પરિવારનો એક સભ્ય છે અંબાણી પરિવારની જાનમાં આ ડોગી ને ચાર કરોડની લક્ઝરી કારમાં સ્થાન આપવામાં આવ્યું હતું અને આ કારને ચલાવવા માટે એક પર્સનલ ડ્રાઇવર પણ રાખવામાં આવ્યો છે જેમાં માત્ર અંબાણી પરિવારનો પાલતુ ડોગી જ બેસી શકે છે. આ પહેલા હેપ્પી પાસે fortuner toyota કાર હતી ત્યારબાદ તેને mercedes 400d માં સ્થાન આપવામાં આવ્યું છે તેની કિંમત આશરે ત્રણથી ચાર કરોડની વચ્ચે બતાવવામાં આવી રહી છે.

આ કારની વિશેષતા જાણી તમે પણ હેરાન રહી જશો. Mercedes-benz ની આ લક્ઝરી કારમાં 2925 સીસી છ સિલિન્ડર અને ચાર ટર્બો વાળી એન્જિન ઉપલબ્ધ છે. આ એન્જિન 336 પાવર સાથે 700પિર્ક ટોટ જનરેટ કરે છે.આ સાથે માઇલેજ (ARAI) 12.5 kmpl છે.ડ્રાઇવિંગ રેન્જ 1125 કિમી,ડ્રાઇવટ્રેન AWD અને સંક્રમણ ઓટોમેટિક (TC) – 9 ગિયર્સ, પેડલ શિફ્ટ, સ્પોર્ટ મોડ નો સમાવેશ થાય છે.આ કાર ની લંબાઈ 5207 મીમી,પહોળાઈ2157 મીમી અને ઊંચાઈ1823 મીમી છે.જ્યારે વ્હીલબેઝ 3135 મીમી,ગ્રાઉન્ડ ક્લિયરન્સ 200 મીમીકર્બ,વજન 2505 કિગ્રા છે.

આ કાર સહિત અંબાણી પરિવારના પાલતુ ડોગી હેપ્પી ને તમામ સુખ સુવિધા તથા સગવડ આપવામાં આવે છે. આ ડોગી દેશ વિદેશના અનેક પ્રવાસ પર પણ જોવા મળે છે તમામ જગ્યાએ તેને લક્ઝરી સુખ સુવિધા અને સગવડ આપવામાં આવે છે આ સાથે જ તેને પર્સનલ રૂમ અને ફૂડ માટેની પણ અલગથી વ્યવસ્થા કરવામાં આવી છે આજે આ ડોગી પાસે કરોડો રૂપિયાની સંપત્તિ છે જે આપ વાયરલ તસવીરો અને વીડિયોમાં જોઈ શકો છો.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *