હે પ્રભુ રક્ષા કરજો!! કાળજાળ ગરમી વચ્ચે વરસાદ લાવી શકે છે પૂર જેવી મોટી આફત દરિયા કિનારાના વિસ્તારોને આપી ખાસ ચેતવણી હવામાન વિભાગે વ્યક્ત કરી સૌથી મોટી આગાહી
સમગ્ર ગુજરાતમાં ગરમીનું તાપમાન સતત વધી રહ્યું છે. પરંતુ મોડી રાત્રે હવામાન માં ઠંડક જોવા મળે છે જેને કારણે હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. આગામી દિવસોમાં તમામ ગુજરાતવાસીઓને ગરમીમાંથી છુટકારો મળી શકે છે કારણ કે મોડી રાત્રે હવામાં ઠંડક રહેવાને કારણે એપ્રિલના મધ્ય ભાગમાં વરસાદ પડી શકે છે જોકે એપ્રિલ ની શરૂઆતમાં પણ છૂટો છવાયા વરસાદ પડવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે.
હવામાન નિષ્ણાત ના કહેવા અનુસાર 11 થી 15 એપ્રિલ દરમિયાન વાતાવરણમાં ભારે બદલાવ જોવા મળી શકે છે તેની સાથે સાથે સૂકું વાતાવરણ પણ અનેક જગ્યાએ જોવા મળશે. પરંતુ હાલમાં તો ગરમીથી છુટકારો મળી શકશે નહીં જેને કારણે આગામી સમયમાં વરસાદ સાથે સાથે ભારે તાપમાનનો પણ સામનો કરવો પડી શકે છે જોકે ગુજરાતના મુખ્ય શહેરો જેવા કે અમદાવાદ રાજકોટ વડોદરા સુરત જેવા શહેરોમાં ગરમીનું તાપમાન 45 ડિગ્રી કરતાં પણ વધારે નોંધાયો જેને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું.
12 13 અને 14 એપ્રિલના રોજ ગુજરાતના અનેક શહેરોમાં ભારેથી અતી ભારે વરસાદ પડવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. બનાસકાંઠાના અને જિલ્લાઓમાં પણ પૂર જેવા દ્રશ્યો સર્જાઇ શકે છે.
દરિયા કિનારાના વિસ્તારોમાં અત્યારથી જ દરિયા કિનારાના વિસ્તારોમાં હવામાન વિભાગ દ્વારા અલેટ જાહેર કરી દેવામાં આવ્યું છે જેને કારણે આગામી સમયમાં ભારે મુશ્કેલીથી બચી શકીએ. સૌરાષ્ટ્ર અને કચ્છના અનેક વિસ્તારો માં ભારે વાવાઝોડા સાથે પવન ફૂંકાઈ શકે છે જેને કારણે તમામ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી શકે છે હાલમાં તો તમામ ગુજરાતવાસીઓ ધમધોખતી ગરમીથી કંટાળી રહ્યા છે હવે જોવાનું એ રહ્યું કે આ તમામ લોકોને ગરમીમાંથી ક્યારે છુટકારો મળી શકે છે.