એક વિદ્યાર્થીની ફી ના ભરી શકતા, તેના શિક્ષકે એવું કામ કર્યું કે તમારું માથું પણ શરમથી નીચે ઝૂકી જશે

સમગ્ર ભારતમાં લગ્નનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે સોશિયલ મીડિયામાં આપણને અવારનવાર અનેક અનોખા લગ્ન જોવા મળતા હોય છે. જેને જોઈને કે તેની વાત સાંભળીને આપણે ઘણીવાર વિચારમાં પડી જતા હોઈએ છીએ. તો ઘણા લગ્ન જોઈને આપણને વિશ્વાસ પણ આવતો નથી કે આવા લગ્ન પણ આ દુનિયામાં શક્ય છે. આવા જ એક લગ્ન સોશિયલ મીડિયામાં જોવા મળ્યા હતા કે જેમાં એક વિદ્યાર્થી પોતાની ફી ભરી શકે તેમ ન હોતી તો તેણે પોતાના શિક્ષક સાથે જ લગ્ન કરી લીધા હતા ઘણા લોકો શિક્ષકને દોષ આપી રહ્યા છે.

તો ઘણા લોકો તે યુવતીને જ દોશી ગણાવી રહ્યા છે પરંતુ આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે શિક્ષક કુર્તા અને લૂંગીમાં જોવા મળી રહ્યો છે. તો તેની સાથે સાથે યુવતી યુનિફોર્મમાં જોવા મળી રહી છે વૃદ્ધ માણસ છોકરીની માંગમાં પાંચ વાર માંગ ભરે છે. તેની સાથે સાથે તે કહી રહ્યો છે કે આ મારી વિદ્યાર્થી છે હું તેને ભણાવતો હતો પરંતુ તે ફી ભરી શકે તેમ નહોતી તેથી મેં વિચાર્યું કે તેની સાથે શું કરે તો મેં તેની સાથે જ લગ્ન કરી લીધા તમે અમને આશીર્વાદ આપો તે વૃદ્ધ તમામ પાસે આશીર્વાદની માંગ પણ કરી રહ્યો છે. તો ઘણા સોશિયલ મીડિયામાં ખૂબ લાઈક અને કોમેન્ટ કરી રહ્યા છે એક વ્યક્તિ કમેન્ટ કરતા કરી રહ્યો છે કે તમે તે વિદ્યાર્થીની સાથે જ લગ્ન કરી લીધા જય ટનાટન આવું કહી તે વૃદ્ધને ડોન્ટ મારતો જોવા મળે છે. તો ઘણા લોકો કહી રહ્યા છે કે ગુરુ અને શિષ્યના સંબંધ માટે આ ખૂબ જ શરમની વાત છે.

અમારું માથું આ વાત સાંભળીને જ નીચે ઝૂકી જાય છે તો ઘણા લોકો કહી રહ્યા છે કે તમે ભારતીય સંસ્કૃતિ પર કાળો તબ્બો છો કારણ કે જે યુવતી ફીઝ ના કરી શકે તેમ ના હોય તો તેની મદદ કરવી જોઈએ પરંતુ આ વૃદ્ધે જબરજસ્તીથી જ લગ્ન કરી લીધા હોય તેવું લાગી રહ્યું છે. તેના પર સખત કાર્યવાહી થવી જોઈએ લોકો અનેક અલગ અલગ કોમેન્ટ કરી પોતાના મંતવ્યો તથા પ્રતિસાદ આપી રહ્યા છે. હાલમાં તો આ લગ્ન સોશિયલ મીડિયામાં એક ચર્ચાનો વિષય બની ગયો છે અને આ વિડીયો ખૂબ જ મોટી સંખ્યામાં એકબીજા સાથે શેર પણ થઈ રહ્યો છે. જોકે આ વિડીયો ની તપાસ કરતા જાણવા મળ્યું કે આ એક સ્ક્રિપ્ટેડ વિડિયો છે.

તેની અસલ જિંદગી સાથે કોઈ લેવાદેવા નથી માત્ર વિડીયો બનાવવા માટે જ આ લગ્ન કર્યા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. મનોરંજનના હેતુ માટે આ વિડીયો બનાવવામાં આવ્યો હતો તેવું કહેવામાં આવી રહ્યું છે. આ વિડીયો માં જે બતાવવામાં આવ્યું છે તે લગ્ન કરવામાં આવ્યા જ નથી પરંતુ માત્ર સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે આ લગ્ન કરવામાં આવ્યા હતા. આ વિડીયો ઓપન મેં થયેલી ના instagram એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો હતો જે ટોટલ ત્રણ ભાગમાં અલગ અલગ રીતે અપલોડ કરવામાં આવ્યો હતો. જેમાં વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે સ્કૂલ યુનિફોર્મમાં જોવા મળી છોકરી કહે છે.

તે ખૂબ ગરીબ છે તેથી તે ફિઝ ભરી શકે તેમ નથી. તેથી જ તે પોતાના શિક્ષક વૃદ્ધ સાથે લગ્ન કરી રહી છે તેને કોઈપણ જાતની સમસ્યા નથી તે રાજી ખુશીથી જ લગ્ન કરી રહી છે પરંતુ વીડિયોની વાસ્તવિકતા જાણવા મળ્યું કે આ વીડિયો માત્ર મનોરંજન માટે જ બનાવવામાં આવ્યો છે પરંતુ પહેલીવાર જોતા એવું જ લાગી રહ્યું છે કે આ સાચી રીતે લગ્ન કરવામાં આવ્યો હોય પરંતુ હાલમાં તો આ વીડિયોની તપાસ કરવામાં આવી રહી છે.

જેથી કરીને જાણવા મળે કે શું ખરેખર આવા લગ્ન આ દુનિયામાં શક્ય છે કે નહીં હાલમાં તો તમામ સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા આ વિડીયો ખૂબ ફેલાવવામાં આવી રહ્યો છે અને એક લોકોની વચ્ચે આકર્ષણ ના લગ્ન પણ જોવા મળી રહ્યા છે લગ્ન બાદ આ યુવતી કઈ રહી છે કે તે ફિશ ભરી શકે તેવી હાલતમાં નથી તેથી જ ત્યાં વૃદ્ધ શિક્ષક સાથે લગ્ન કરી લેશે ત્યારબાદ આ શિક્ષક મને ફ્રીમાં શિક્ષણ આપશે તેવું પણ બતાવવામાં આવી રહ્યું છે હવે સાચું શું છે તે આગળના સમયમાં જ જાણવા મળશે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *