અંબાણી પરિવારમાં જોવા મળી હોલી સેલિબ્રેશન પાર્ટી ઈશા રાધિકા અને શ્લોકા દેખાયા આકર્ષક લુક માં બોલીવુડના અનેક દિગ્ગજો પણ રહ્યા હાજર

ભારતના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીની પુત્રી ઇશા અંબાણી આજે બોલિવૂડની તમામ અભિનેત્રીઓને પાછળ છોડી દીધી છે. તેના લુકને કારણે આજે દરેક અભિનેત્રી તેના પાસેથી શીખી રહી છે તેમને ઉદ્યોગપતિ આનંદ પીરામલ સાથે લગ્ન કર્યા છે અને તેમના બે પુત્રો પણ છે.

પરંતુ ઈશા આટલા અમીર પિતાની પુત્રી હોવા છતાં પણ ક્યારે પોતાના સંસ્કારોને છોડ્યા નથી. થોડા સમય પહેલા જ્યારે જામનગર ખાતે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ પ્રી વેડિંગ ફંક્શન યોજાયું હતું ત્યારે પણ ઈશાએ પોતાના લુપથી દરેક લોકોને મોહિત કરી દીધા હતા તેનો લુક દરેક વખતે એક ચર્ચાનો વિષય બની જાય છે.

isha અંબાણીએ હોળી માટે પણ તેનો લુક પસંદ કરી લીધો છે આ લોક સોશિયલ મીડિયામાં એક ચર્ચાનો વિષય બની ગયો હતો ઈશા અંબાણીએ હાલમાં જ એન્ટીરીયા ખાતે ખૂબ જ ભવ્ય હોળી પાર્ટીનું આયોજન કર્યું હતું તેમાં અનેક બૉલીવુડ અને હોલીવુડના સેલિબ્રિટી હાજર રહ્યા હતા. તેમને ભૂલગારી સાથે મળીને આ રોમન થી આધારિત પાર્ટીનું આયોજન કર્યું હતું.

આ પાર્ટીમાં લંચ ડિનર સહિતના પાર્ટીનું પણ આયોજન થયું હતું તેમાં ઈશા અંબાણીએ ટ્રેપી ગાઉન થી સૌને મોહિત કરી દીધા હતા. તેમની સાથે સાથે તેના ઝભ્ભાની રંગ સંકલિત અસરે તેને હોળીના પ્રસંગ માટે એક અલગ જ ક્ષેત્ર પસંદ કર્યું હતું.

ઝભવાની ઉપર મેકલાઈન હતી આ નેકલાઇન જ તેને ખૂબ જ આકર્ષક બનાવતી હતી. આ સાથે તેના સુંદર વાઇબ્રન્ટ પોશાકને સફેદ હીરાથી શણગારેલા બીજ વેલ્ડને કપીસ સાથે જોડી દીધો સૌ કોઈ લોકો તેને જોતાની સાથે જ વખાણ કરવા લાગ્યા હતા. આ ઉપરાંત તેને અડધા બાંધેલા વાળ તેની સુંદરતામાં વધારો કરી રહ્યો હતો.

આવનારા સમયમાં જ્યારે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ લગ્નના પવિત્ર બંધનમાં બંધાવા જઈ રહ્યા છે ત્યારે ઈશા અંબાણીએ પોતાનો લુક અત્યારથી જ પસંદ કરી લીધો છે હાલમાં તો આ લુક વિશે ઇશા અંબાણીએ કોઈ ચર્ચા કરી નથી પરંતુ આગળના સમયમાં કરી શકે છે હવે જોવાનું એ રહ્યું કે ઈશા અંબાણી આ લગ્નમાં પોતાનો કેવો લુક પહેરીને આવી શકે છે હાલમાં તો હોળીની લઈને અનેક તસવીરો વાયરલ થઈ રહી છે જે સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી દીધી છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *