માત્ર 22 વર્ષની ઉંમરમાં હોટ અભિનેત્રી અવનીત કોરે પ્રાઇવેટ જેટ ખરીદ્યું જેટ ની અંદર એકલા મુસાફરી કરી અને ત્યારબાદ એવું થયું કે…

માત્ર 22 વર્ષની નાની ઉંમરમાં અવનીત કોર tiktok અને સોશિયલ મીડિયા ના માધ્યમથી આજના સમયમાં સફળ અભિનેત્રી બની ચૂકી છે તેને માત્ર બાવીસ વર્ષની ઉંમરમાં જ અનેક સફળતાને શિખરો પ્રાપ્ત કરી આજે સમગ્ર વિશ્વમાં એક અલગ નામના મેળવી છે. આજે તેમની સંપત્તિ લાખોમાં નહીં પરંતુ કરોડોમાં છે.

અભિનેત્રી એ ખૂબ જ નાની ઉંમરમાં મુંબઈમાં કરોડો રૂપિયાનું આલીશાન ઘર ખરીદ્યું હતું જેની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ હતી જેમાં તેના ચાહકો દ્વારા લાઈક અને કોમેન્ટ કરી નવા ઘર ખરીદવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તે અવારનવાર પોતાના જીવનને લગતી અનેક તસવીરો તથા વિડીયો સોશિયલ મીડિયામાં શેર કરતી હોય છે.

હાલમાં જ તેણે માત્ર 22 વર્ષની ઉંમરમાં પોતાનું પ્રાઇવેટ જેટ ખરીદ્યું હતું. જેટ સાથેની અનેક તસવીરો અભિનેત્રીએ સોશિયલ મીડિયામાં શેર કરતા ની સાથે તમામ લોકોને ચોંકાવી દીધા હતા. અભિનેત્રી માત્રા 22 વર્ષની ઉંમરમાં આલીશાન ઘર વિલા બંગલો ફાર્મ અને લક્ઝરીયસ કારની માલિક સાથે સાથે હાલમાં તે પ્રાઇવેટ જેટની પણ માલિક બની ચૂકી છે.

પરંતુ આ તસ્વીર શેર કરતાં ની સાથે જ ઘણા લોકો આ વાત માનવા તૈયાર ન હતા તેથી કોમેન્ટ દ્વારા અનેક લોકોએ અવનિત કોર ને ખૂબ જ મોટા પ્રમાણમાં ટ્રોલ કરી હતી. પરંતુ તેને શેર કરેલા ફોટામાં તે પ્રાઇવેટ જેટ ની અંદર બેઠેલી જોવા મળે છે જેથી એવું લાગી રહ્યું છે કે અભિનેત્રીએ જેટ ખરીદ્યું હોય. તસવીર શેર કરતાની સાથે જ તેને કેપ્શન માં લખ્યું હતું કે ટેકિંગ ઓફ પરંતુ તમામ લોકોનું ધ્યાન તેના જેટ પર હતું.

ઘણા લોકો કહી રહ્યા હતા કે આ માત્ર દેખાવડો કરવા માટે ભાડે લીધું છે પરંતુ તેમના ચાહકો દ્વારા તેમને સપોર્ટ જોવા મળ્યો હતો ઘણા લોકોએ આ તસવીર જોતાની સાથે જ કોમેન્ટ દ્વારા અભિનંદન પાઠવ્યા હતા. હાલમાં તો આ તસવીર સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહી છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *