બોલિવૂડની હોટ અભિનેત્રી નોરા ફતેહીએ વાઈટ અને ગ્રીન કલરના કોમ્બિનેશન સાથે કરાવ્યું જોરદાર ફોટોશૂટ, પોઝ તો એવા આપ્યા કે ચાહકો ફિદા થઇ ગયા
બોલીવુડ ઇન્ડસ્ટ્રીની ફિલ્મોમાં નોરા ફતેહી પોતાના હુશ્ન ના જાદુ થી લોકોને દિવાના બનાવે છે આ અભિનેત્રી આજે તમામ ફિલ્મની અભિનેત્રીને પણ પાછી પાડી દીધી છે. કારણ કે તેમની સુંદરતા આગળ તમામ લોકો ફીકા પડે છે. આ અભિનેત્રીએ હિન્દી,તેલુગુ અને મલયાલમ ભાષાની ફિલ્મોમાં કામ કર્યું છે.

ણે પોતાના ફિલ્મ કરિયરની શરૂઆત હિન્દી ફિલ્મથી કરી હતી ત્યારબાદ તેણે અનેક બોલીવુડ ઇન્ડસ્ટ્રીની ફિલ્મોમાં અભિનય કરી દરેક લોકોના દિલમાં વિશિષ્ટ સ્થાન મેળવ્યું છે આજે તેમના ચાહકો માત્ર ભારતમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં રહેલા છે જે તેને ખૂબ જ પ્રેમ કરે છે. અભિનેત્રી નો જન્મ 6 ફેબ્રુઆરી 1992 ના રોજ કેનેડામાં થયો હતો. આજે તેણે અભિનય ક્ષેત્રે અને ડાન્સના ક્ષેત્રમાં ખુબ જ સફળતા મેળવી છે.

2015 માં ફતેહીએ રિયાલિટી ટેલિવિઝન શો બિગ બોસમાં સ્પર્ધક તરીકે ભાગ લીધો હતો. બોલીવુડમાં આવેલી સત્યમેવ જયતે ફિલ્મમાં અભિનેત્રીએ રોલ ભજવ્યો હતો આ ફિલ્મે તેનું જીવન બદલી નાખ્યું હતું કારણ કે બોલિવૂડ ફિલ્મ સત્યમેવ જયતેમાં અભિનેત્રીએ દિલબર ” ગીતના રિક્રિએટેડ વર્ઝનમાં દર્શાવવામાં આવી હતી.અને ગીતે તેની રિલીઝના પ્રથમ 24 કલાકમાં યુટ્યુબ પર 20 મિલિયન વ્યૂ પાર કરી દીધા હતા લોકોને આ ગીતમાં નોરા ફતેહી નો ડાન્સ ખૂબ જ પસંદ આવ્યો હતો. અભિનેત્રી નો જન્મ કેનેડામાં થયો હતો અને ત્યાં જ તેણે અભિનય કરવાની પ્રેરણા પ્રાપ્ત કરી હતી. અભિનેત્રીએ ટોરોન્ટોની વેસ્ટવ્યુ સેન્ટેનિયલ સેકન્ડરી સ્કૂલમાંથી સ્નાતક થઈ હતી.ત્યારબાદ નોરા એ યોર્ક યુનિવર્સિટીમાં રાજકીય વિજ્ઞાન અને આંતરરાષ્ટ્રીય સંબંધોનો અભ્યાસ કરવાનું શરૂ કર્યું હતું.

અભિનેત્રી બાળપણથી જ પોતાનું કોઈ પણ કાર્ય પુરા આત્મવિશ્વાસથી કરવાનું પસંદ કરતી હતી જેથી કરી ભવિષ્યમાં પણ તેને સફળતા પ્રાપ્ત થઈ શકે આ મુકામ સુધી પહોંચવા માટે ફિલ્મ ક્ષેત્રમાં અનેક સંઘર્ષોને પાર કર્યા છે તેથી આજે નોરા એ સફળતાના તમામ શિખરો પ્રાપ્ત કરી લાખો ચાહકોના દિલમાં રાજ કરી રહી છે.તે પોતાના સોશિયલ મીડિયામાં હંમેશા ચાહકો સાથે એક્ટિવ રહે છે અને અવારનવાર અનેક તસવીરો શેર કરતી હોય છે. હાલમાં જ તેણે સોશિયલ મીડિયામાં તસવીરો શેર કરી છે જે ચાહકોને ખૂબ પસંદ આવતાની સાથે જ લાઈક અને કોમેન્ટ જોવા મળી હતી.

વાયરલ તસવીરોમાં જોઈ શકો છો કે નોરા એ ગ્રીન અને વાઈટ કલરના કોમ્બિનેશન સાથે આઉટ ફીટ પહેરી ખૂબ જ આકર્ષક અંદાજમાં અલગ અલગ પોઝ આપી પોતાનું હોટ ફિગર બતાવ્યું હતું. આ તસવીર ને અત્યાર સુધી 7,00,000 કરતા વધારે લાઇક અને 3000 કરતા વધારે કોમેન્ટ મળી ચૂકી છે. અભિનેત્રીના તમામ ચાહકો તસવીરો જોતા ની સાથે જ દિવાના બની ગયા હતા અને તમામ લોકોએ ખૂબ જ વખાણ કર્યા હતા હાલમાં તો આ તસ્વીર ખૂબ જ ધૂમ મચાવી રહી છે.
