જીગ્નેશ ઠાકોર માંથી જીગ્નેશ દાદા કેવી રીતે બન્યા? જીગ્નેશ દાદા ને કેવી રીતે લાગ્યો ભક્તિમાં રંગ… જાણો તેની સફળતાનું રાજ…
ગુજરાતમાં ખૂબ જ સુંદર ગીત ગાનાર જીગ્નેશ દાદા જે આજે મોટી મોટી કથાઓ કરી રહ્યા છે સાથે સાથે તે દેશ વિદેશોમાં પણ પોતાની કથા નું પ્રસારણ આપી રહ્યા છે. જીગ્નેશ દાદા નું નામ માત્ર ગુજરાતમાં નહીં પણ દેશ વિદેશોમાં પણ ખૂબ મોટું નામ છે.
જીગ્નેશ દાદા ની કથા સાંભળવા માટે હજારોની સંખ્યામાં લોકો આવી પધાર્યા છે. જીગ્નેશ દાદા તે કથાકાર છે. જે બધાને ખ્યાલ જ છે પણ જીગ્નેશ દાદા ના જીવનની સફળતા વિશે કોઈ જાણતું નથી. ત્યારે હાલ અમે તમને એ જ વાત જણાવવા જઈ રહ્યા છે જે જીગ્નેશ દાદા ના જીવન અને તેમના પરિવાર વિશે જણાવશું.
જીગ્નેશ દાદા નો જન્મ અમરેલીમાં આવેલા મૂળ કરીયાચાડ ગામમાં 25 માર્ચ 1987 ના દિવસ પર થયો હતો. જીગ્નેશ દાદા ને બધા જીગ્નેશ દાદા તરીકે ઓળખે છે પણ તેનું મૂળ નામ જીગ્નેશભાઈ ઠાકોર હતું તેમના પિતાનું નામ શંકરભાઈ અને તેને માત્ર નું નામ દયાબેન છે અને તેની એક બેન પણ છે.
જીગ્નેશ દાદા હાલ અત્યારે સુરતમાં રહે છે વિસ્તારમાં વાત કરવા જઈએ તો તે વરાછા ની અંદર આવેલા સરથાણા પાસે રહે છે. જ્યારે તેને સફળતાની વાત કરીએ તો 16 વર્ષની ઉંમરમાં પોતાના ગામમાં પહેલી કથા કરી હતી. જ્યારે જીગ્નેશ દાદા ને ભજન ગાવાનો ખૂબ જ શોખ હતો અને કથા કરવાનો પણ શોખ હતો જ્યારે પણ તે તક મળે ત્યારે તે તકને કોઈ દિવસ જવાનો ન દેતા હતા.
જીગ્નેશ દાદા ભણતરમાં પણ ખૂબ જ આગળ હતા પણ જીગ્નેશ દાદાની ગામમાં કથાની જ એક છાપ પડી ગઈ છે જીગ્નેશ દાદા ના નામ તરીકે ઓળખાય છે.
જ્યારે જીગ્નેશ દાદા ખૂબ જ જીવન ગરીબમાં વીત્યું છે. જેના પોતે જેના કારણે પોતાનું ભણતર તેને ખૂબ જ જાફરાબાદમાં કર્યું હતું. ત્યાર પછી જીગ્નેશ દાદાએ એરોનોટિક એન્જિનિયરિંગ માં અભ્યાસ કરવા લાગ્યા પણ તે સમય દરમિયાન તેને ભણવાનું છોડીને કથા કરવાનું ચાલુ કરી દીધું.
જીગ્નેશ દાદા દ્વારિકામાં અભ્યાસ કરીને તેને સંસ્કૃતિમાં પણ ઉચ્ચ અભ્યાસ કર્યો છે સાથે તેને અમરેલી એક કોલેજમાં તરીકે પ્રોફેસરની જોબ પર કરી હતી પણ તે સમય દરમિયાન તેને કૃષ્ણની ભક્તિ ખૂબ લાગી હતી અને ભગવાન શ્રીકૃષ્ણની કથા અને તેમના ભજનો ગાયને પોતાના જીવનમાં સંઘર્ષ કરી રહ્યા હતા.
જીગ્નેશ દાદા હાલ પોતાના પરિવાર સાથે રહે છે જે ખૂબ જ ખુશીથી રહે છે ત્યારે જીગ્નેશ દાદા ને ત્યાં તેમની પત્ની અને સાથે એક દીકરો પણ છે જ્યારે જીગ્નેશ દાદા ની બીજી પણ ઓળખ છે જેને “રાધે રાધે” તરીકે ઓળખાય છે. વિદેશોમાં પણ ખૂબ જ વધારે કથા કરી દઈએ કરી રહ્યા છે ખાસ વાત તો એ છે જીગ્નેશ દાદા જ્યાં પણ કથા કરવા જાય છે ત્યાં તે ઠાકોરજીની મૂર્તિ સાથે રાખે છે.