પોતાની વ્યસ્ત લાઈફમાં શેડ્યુલિંગ કેવી રીતે કરવું અને તેની માસ્ટર કી
તમે પોતાનો બિઝનેસ ચલાવી રહ્યા હો અને તમે ફેમિલીને ટાઈમ નથી આપી રહ્યા અને તેને સંતુલન જાળવી રાખવા માટે તમારે અલગ અલગ પ્રયત્ન કરવા પડે છે અને તેની માટે એક અલગથી દિનચર્યા અને ટાઈમ ટેબલ બનાવવું પડશે. તમારા ટાઈમ ટેબલમાં એવી યોજના બનાવજે તમને જ્યારે ટાઈમ મળે ત્યારે તમે અલગ અલગ ટાઈમ બધાને પ્રોવાઇડ કરી શકો આ ટાઈમ ટેબલમાં તમે પોતાની દિનચર્યા લખી શકો છો અને તેના અનુસાર તમે ટાઈમ કાઢી શકો છો અને પોતાના સમયે તમે પોતાનું ટાઈમ ટેબલ બનાવો તે ખૂબ જ અગત્યનો છે અને જેનાથી તમે સર એવો ટાઈમ શેડ્યુલ કરી શકો છો. તમે પોતાના બાળકો સાથે પણ ટાઈમ વિતાવી શકો છો સાથે કસરત અન્ય પ્લાનિંગ ભરવા ફરો નો કાર્યક્રમ પણ યોજી શકાય છે.
તમારે તમારી ફેમિલી સાથે તમારા બાળકો સાથે ટાઇમ આપો તે ખૂબ જ અગત્યનો છે. જ્યારે પણ બાળકોને તમારી જરૂર પડે ત્યારે તમારે તેની સાથે ઉભું રહેવું તે ખૂબ જ જરૂરી છે અને તેની સાથે ટાઈમ કાઢવો પણ ખૂબ જ જરૂરી છે. તેનાથી તમારા બાળકોને સારા સંસ્કાર મળી શકે જ્યારે તમે તમારો ટાઈમ બાળકને આપશો ત્યારે તે બાળક ક્યારેય પણ ફ્રી થશે. બાળકોને અલગ અલગ એક્ટિવિટી કરે અને તેના માતા પિતા તરીકે તેને એક અલગ ક્રિએટિવિટી સાથે ડેવલોપ કરવું એ ખૂબ જ જરૂરી છે બાળક માટે
પોતાના જીવનના વર્ક લાઈફ વચ્ચે બેલેન્સ બનાવો ખૂબ જ અઘરું અને મુશ્કેલ કામ છે જ્યારે હાલના સમય ટેકનોલોજી અને પર્સનલ લાઈફમાં ખૂબ જ દખલગીરી સતત વધી રહી છે. બિઝનેસ અને નોકરી કરતા હોય ત્યારે તમારે અમુક અંતર પછી તમારે વેકેશન લેવું ખૂબ જ જરૂરી છે જેનાથી તમને પોતાની મેન્ટલી અને હેત હેલ્થી આરામ મળી શકે અને તમે સારું એવું પરફોર્મન્સ પણ કરી શકો સાથે મેનેજમેન્ટ પણ સારું થઈ શકે.