માનવતા હજી જીવે છે! ભૂખથી તડપતી ખિસકોલીને ખવડાવ્યા કુરકુરે – જુઓ વિડીયો
ભૂખમાં તલપતા પ્રાણીને પાણી દેનારના અંતરમાં કદાચ થોડો સંતોષ કે દાન દેવાનો આનંદ થતો હશે. તરસ્યાને પાણી આપવું અને ભૂખ્યાને ભોજન આપવું એ બહુ પુણ્યનું કામ છે,તરસ્યાને પાણી આપવું અને ભૂખ્યાને ભોજન આપવું એ બહુ પુણ્યનું કામ છે, આ વાત આપણે આપણા માતા-પિતા કે શાળામાં સાંભળતા આવ્યા છીએ. તેમાં કેટલાક લોકોને અનુસરે છે અને કેટલાક લોકો તેને અવગણા કરે છે. પણ તમે માનવી તરીકે વિચારો છો, આટલું બધું સારું કામ છે કે કોઈ જરૂરિયાતને મદદ કરી રહ્યા છો. આ રીતે લોકો એકબીજાને મદદ કરે છે. તો તમે સોશિયલ મીડિયામાં આવા ઘણા બધા વિડીયો જોયા હશે પણ આજે અમે તમને કંઈક અલગ જ વિડીયો બતાવવા જઈ રહ્યા છીએ જે સોશિયલ મીડિયામાં ખૂબ જ વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક ખિસકોલીએ તેની ભૂખ સંતોષવામાં મદદ કરી હતી અને આ અદ્ભુત વીડિયો લોકોના દિલને સ્પર્શી ગયો છે.
આ દુનિયામાં દયાળુ લોકો ખૂબ જ ઓછા જોવા મળતા હોય છે પણ દયાળુ બનવામાં કોઈ નુકસાન નથી, વિશેષ વાત કરીએ તો એવા પ્રાણીઓ અને પક્ષીઓ કે મનુષ્યની જેમ બુદ્ધિથી સજજ નથી. કેવી રીતે આપણને પણ ભૂખ અને તરસ લાગે છે અને તેનો પણ કેવો અનુભવ થાય છે એ આપણે બધાને જ ખ્યાલ છે.હવે તમે આ ક્લિપ જ જુઓ, જ્યાં એક ખિસકોલી કુરકુરે ખાવા એક વ્યક્તિ પાસે આવે છે અને તે વ્યક્તિ તેની લાગણી પણ સમજી જાય છે અને તેણીને મદદ કરે છે.
વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ એક ગાર્ડનમાં બેસીને કુરકુરીયાની મજા માણી રહ્યો છે અને તેવા જ સમયમાં એક ખિસકોલી તેની તેની નજીક આવે છે. જેને જોઈને તે વ્યક્તિ સમજી જાય છે કે તે આ ખૂબ જ ભૂખી છે તે પછી તે તેને કુરકુરિયા ખવડાવવા લાગે છે. વ્યક્તિનું દયાળુ હૃદય જોઈને તે પણ સમજે છે કે તેનાથી તેને કોઈ નુકસાન નહીં થાય તેથી તે વ્યક્તિ પાસેથી વારંવાર કુરકુરીયાની માંગણી કરે છે અને તે વ્યક્તિ એક પછી એક નમકીન ખવડાવવા લાગે છે દયાળુ માણસને જોઈને તેની આસપાસ ઘણી બધી ખિસકોલી એક ભેગી થાય છે અને કુરકુરીયા ખાવાની માંગ કરે છે.
આ વીડિયો ટ્વિટર પર @Gulzar_sahab નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. જેની સાથે કેપ્શન લખવામાં આવ્યું છે કે જે વ્યક્તિ દર્દની લાગણીને સમજે છે તે જ બીજાની મદદ કરી શકે છે.