અમદાવાદમાં IPS પોતાની ડ્યુટી પુરી થયા પછી ચેકીંગ માટે નીકળ્યા સરપ્રાઈઝ વિઝિટ પર…બેફામ તત્વોને ભાગવું પડ્યું – જુઓ વિડિઓ
બનાસકાંઠા જિલ્લાના કાણોદર ના 24 વર્ષના સફીન હસને UPSCની પરીક્ષા પાસ કરી ની પુરા ભારતમાં સૌથી મોટું નામ બનાવ્યું છે અને આજે તે IPS અધિકારી બની ગયા છે. હાલ તે યુવાનો માટે એક મિસાઈલ તરીકે કામ કરી રહ્યા છે. જ્યારે સફીન હસને તે ગરીબ પરિવારમાંથી આવે છે અને તેનું નાનપણ થી જ કલેકટર અને આઇપીએસ ઓફિસર નો એનો મોટો લક્ષ્ય હતો આજે તે અમદાવાદ ઝોન થી DCPના ચાર્જ સંભાળી રહ્યા છે.
જ્યારે સામાન્ય રીતે જે પણ અધિકારીઓની નોકરી પૂરી થઈ જાય ત્યાર પછી તે બીજા દિવસે જોવા મળતા હોય છે પણ આજે જે ઘટના બની છે તે યુવકનો એક IPS અધિકારી રાત્રે ડ્યુટી પૂરી થયા બાદ તે સાદા કપડામાં સરપ્રાઈઝ આપીને વિઝીટ મારી હતી.
અમદાવાદ શહેરની અંદર કાલુપુર વિસ્તારમાં આવેલી વહેલી સવારે 4:00 કલાકે રિક્ષાચાલકો માટે ડ્રાઇવ પણ યોજી હતી સાથે સાથે રિક્ષાચાલકોને સમજાવવામાં આવ્યું હતું કે કોઈ મુસાફર સાથે ગેરવર્તન ના કરવું જોઈએ. જ્યારે રાતના સમયે દરમિયાન કાલપુર રેલવે સ્ટેશન પર આવતા જતા મુસાફરીઓના અનેક ફરિયાદો હોય છે.
અમદાવાદની અંદર રિક્ષાચાલકો મુસાફરી વાળા લોકો પાસે વધારે પૈસા લઇ રહ્યા હોય તેવી ઇન્ફોર્મેશન મળી હતી સાથે દાદાગિરી પણ કરતા હતા જેવા અન્ય કારણોને કારણે DCP સફીન હશે ને સરપ્રાઈઝ વિઝીટ મારી હતી. તેવી દરમિયાન DCP સફીન હસન સાથે સ્થાનિક પોલીસ કર્મચારીઓ પણ હાજર હતા.
ઝોન-3 LCB અને કાલુપુર ચોક પોલીસ સ્ટેશન સાથે રાત્રે 11:15 વાગ્યે થી 3:00 વાગ્યા સુધી ડ્રાઇવ યોજી હતી. તે સમગ્ર ઘટના સામે DCP સફીન હસને ને ચાર કલાક ખડે પગે હાજર રહ્યા હતા સાથે સાથે તે રીક્ષા ચાલકોની તપાસ પણ કરી હતી. તમામ રીક્ષા ચાલકો ના લાઇસન્સ પણ ચેક કરવામાં આવ્યા હતા.
જ્યારે સફીન હસીને આ અંગે વાત કરવામાં આવી ત્યારે જણાવ્યું કે મારી નાઈટ ની ડ્યુટી નથી પણ કાલ્પુર રેલવે સ્ટેશન પર ખૂબ ફરિયાદ આવવાથી હું મારી ફરજ માં આવતી કામગીરીને લઈને મેં સરપ્રાઈઝ વિઝિટ મારી છે. લોકોને સુરક્ષા મળે એટલે હવે અમે નક્કી કરી કર્યું છે કે હવે આ પ્રકારની સરપ્રાઈઝ વિઝીટ ચાલુ રાખીશું.
આવી કામગીરીને લીધે આ આઇપીએસ ઘણા સફર છે અને લાખો યુવાનો તે તેને પોતાના આઈડલ માને છે અને સોશિયલ મીડિયામાં તેના 7 લાખ કરતા પણ વધારે ફોલોવર છે.