ગમન સાંથલના શુભ પ્રશંગમાં જીગ્નેશ કવિરાજે પત્ની સાથે ગમનના ઘરે ગોગા મહારાજની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે આપી હાજરી… જુઓ ખાસ તસવીરો…
હાલમાં ગુજરાતના પ્રખ્યાત કલાકારો તેમના ઘરે અવનવા કાર્યક્રમો યોજી રહ્યા છે. સંસ્કૃતિ અને લોકશાહીએ ગુજરાતના કલાકારોના ખૂણેખૂણે ભરી દીધા છે. જેમાંથી તેઓ સમગ્ર દેશને વિશ્વને આપી રહ્યા છે. ગુજરાતમાં વિવિધ કલાકારો યોગદાન આપી રહ્યા છે.

થોડા સમય પહેલા 7 ફેબ્રુઆરીના રોજ આ લોકપ્રિય કલાકાર ગમન સાંથલ ભુવાજીના ઘરે એક શુભ પ્રસંગ યોજાયો હતો. ત્યારે તેમના શુભ કાર્યક્રમમાં ગુજરાતના અનેક મોટા કલાકારો હાજર રહ્યા હતા.

ગમન સાંથલ ભુવાજી માતાના પરમ ભક્ત છે. તેઓને ગોગા મહારાજમાં પણ ખૂબ શ્રદ્ધા છે. ત્યારે ગમન ભુવાજીના ઘરે મોટી ઘટના બની. જ્યારે મોટા કલાકારો તેના ઘરે મળવા માટે તેના ઘરે પહોંચ્યા છે. તેની ખાસ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી છે.

એક શુભ પ્રસંગે જીગ્નેશ બારોટ અને તેની પત્ની ગમન સાંથલના ઘરે પૂજા કરવા આવ્યા હતા. ગમન સાંથલના ઘરે ભવ્ય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયામાં ઘણી તસવીરો શેર કરવામાં આવી હતી જેના વિશે તમે જોઈ શકો છો.