ભારતના ઓલ રાઉન્ડર રવિન્દ્રસિંહ જાડેજા અને તેમના પત્ની રેવાબા જાડેજા અયોધ્યા રામ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠામાં હાજરી આપી અને ભારતીય સંસ્કૃતિના કર્યા વખાણ

22 જાન્યુઆરી 2023 અયોધ્યા માટે અનેક પ્રતિષ્ઠિત વ્યક્તિઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું. જેમાં બોલીવુડ થી લઈ રમત જગતના ક્રિકેટરો પણ હાજર રહ્યા હતા અને આ અનોખા ઉત્સવમાં હાજરી અને પોતાની યોગદાન સમર્પણ કર્યો હતો તેની સાથે સાથે અયોધ્યામાં બિરાજમાન થનારી મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામની મૂર્તિને પણ દર્શન કર્યા હતા અને આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.

ભારતના ઓલ રાઉન્ડર રવિન્દ્રસિંહ જાડેજા અને તેમના પત્ની રેવાબા જાડેજા અયોધ્યા રામ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠામાં હાજરી આપી અને ભારતીય સંસ્કૃતિના કર્યા વખાણ

જેમાં ક્રિકેટ જગતમાં ગુજરાતીનો ડંકો વગાડનાર ભારતના ઓલ રાઉન્ડર રવિન્દ્રસિંહ જાડેજા અયોધ્યા રામ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા માટે પહોંચ્યા હતા. જ્યાં તેમના પત્ની રીવાબા જાડેજા પણ જોવા મળ્યા હતા રવિન્દ્ર જાડેજા આટલા મોટા ક્રિકેટર હોવા છતાં પણ પોતાના સંસ્કૃતિ સંસ્કારો અને ધર્મને ક્યારેય ભૂલ્યા નથી. તેથી આ બંને પતિ-પત્નીઓ સંપૂર્ણ ભારતીય રીત રિવાજ તથા સંસ્કારોમાં જોવા મળ્યા હતા. રવિન્દ્ર જાડેજા સિવાય અન્ય ખેલાડીઓ પણ અયોધ્યા મૂર્તિ પ્રતિષ્ઠા ના ઉત્સવમાં જોવા મળ્યા હતા. પૂર્વ ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન મિતાલી રાજ અયોધ્યા મૂર્તિ પ્રતિષ્ઠા માટે પહોંચ્યા હતા.

ભારતના ઓલ રાઉન્ડર રવિન્દ્રસિંહ જાડેજા અને તેમના પત્ની રેવાબા જાડેજા અયોધ્યા રામ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠામાં હાજરી આપી અને ભારતીય સંસ્કૃતિના કર્યા વખાણ

તેમને પણ અયોધ્યા રામ મંદિર માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેઓ આ આમંત્રણ ને જોઈને ખૂબ જ ખુશ થઈ ગયા હતા અને રામ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા તથા મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામની મૂર્તિના પણ ખૂબ વખાણ કર્યા હતા. ઓલમ્પિક બેડમિન્ટન સ્ટાર સાયના નેહવાલ પણ અયોધ્યા મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં જોવા મળ્યા હતા.

તેની સાથે સાથે પૂર્વ ક્રિકેટર અને ભારતીય ક્રિકેટ ટીમના કોચ અનિલ કુમલે અને તેમની પત્ની અયોધ્યા માં જોવા મળ્યા હતા. તેમને તેના ચાહકો સાથે ફોટો તથા સેલ્ફી પણ પડાવ્યા હતા. તેમને સોશિયલ મીડિયામાં અયોધ્યા રામ મંદિરની તસવીરો શેર કરી હતી. જેમાં તેમના ચાહકોએ ખૂબ લાયક અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામના નારા લગાવ્યા હતા.

ભારતના ઓલ રાઉન્ડર રવિન્દ્રસિંહ જાડેજા અને તેમના પત્ની રેવાબા જાડેજા અયોધ્યા રામ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠામાં હાજરી આપી અને ભારતીય સંસ્કૃતિના કર્યા વખાણ

આ સાથે સાથે પૂર્વ ક્રિકેટર અને કોચ વેંકટેસ્ટ પ્રસાદ પણ અયોધ્યા પહોંચ્યા હતા અને તેમને રામ મંદિરના ખૂબ જ વખાણ કર્યા હતા. અયોધ્યા રામ મંદિરમાં ભારતીય ક્રિકેટરના તમામ ખેલાડીઓ જોવા મળ્યા હતા જેમણે આ મંદિર તથા ભારતીય સંસ્કૃતિ સંસ્કારો અને રીતરિવાજોના ખૂબ જ વખાણ કર્યા હતા. તમામ ક્રિકેટરો આટલા મોટા હોવા છતાં પણ પોતાના સંસ્કાર અને ક્યારેય ભૂલ્યા નથી ક્રિકેટરોના આગમનથી રામ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા ની શોભામાં ખૂબ જ વધારો થયો હતો.

તેમને જોવા માટે અયોધ્યા એરપોર્ટ પર પણ તેમના ચાહકોની ખૂબ મોટી ભીડ જોવા મળી હતી તથા ઢોલ નગારા સાથે તમામ ખેલાડીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તમામ ખેલાડીઓ માટે કડક સુરક્ષા બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો જેથી કરીને કોઈ પણ જાતની અવ્યવસ્થા ના સર્જાય અને સુરક્ષિત રીતે તમામ ખેલાડીઓને અયોધ્યા મંદિર સુધી પહોંચાડવામાં આવ્યા હતા.

ભારતના ઓલ રાઉન્ડર રવિન્દ્રસિંહ જાડેજા અને તેમના પત્ની રેવાબા જાડેજા અયોધ્યા રામ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠામાં હાજરી આપી અને ભારતીય સંસ્કૃતિના કર્યા વખાણ

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *