ઇન્ડિયન સ્ટાર બોલર મોહમ્મદ સમીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરી તમામ ચાહકોને આપ્યા ખુશીના સમાચાર

હાલમાં ipl સીઝન 2024 શરૂ થઈ ચૂકી છે તેમાં દરેક ટીમ ખૂબ સારું પરફોર્મન્સ કરી રહી છે. અને તેમાં પ્રથમ વખત જ આવેલી ગુજરાત ટાઇટન્સ ની ટીમે ipl 2022 જીતવામાં સફળ રહી હતી પરંતુ આ વખતે ગુજરાત ટાઇટન્સ ની ટીમ હાર્દિક પંડ્યાની જગ્યાએ સુભમન ગિલ ની કપ્તાની હેઠળ ગુજરાત ટાઇટન્સ ટીમ રમી રહી છે પરંતુ આ વખતે પણ દર વર્ષની જેમ ખૂબ સારું પર્ફોમન્સ કરી ગુજરાત ટાઇટન્સ ની ટીમ સતત આગળ વધી રહી છે.

પરંતુ ગુજરાત ટાઇટલ્સ ની ટીમ આ વખતે બોલિંગ લાઈનમાં ઇન્ડિયાના સ્ટાર બોલર મોહમ્મદ સમીને ખૂબ જ યાદ કરી રહી છે કારણ કે મોહમ્મદ શમી એ 2022 નું ટાઈટલ જીતવામાં પોતાનો અગ્રીમ ફાળો આપ્યો હતો તેણે બોલિંગમાં ખૂબ સારું પર્ફોર્મન્સ કરીએ ગુજરાત ટાઇટન્સની જીતને ખૂબ નજીક લાવી દીધી હતી. પરંતુ મોહમ્મદ સમી આ વખતે પગની ઇન્જરીને કારણે ipl 2024 માંથી બહાર થઈ ચૂક્યા છે.

મોહમ્મદ સમી એ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં રિકવરી ની તસ્વીરો શેર કરી હતી જે ચાહકો જોતા ની સાથે જ ખૂબ ખુશ થઈ ગયા હતા કારણકે આવનારા t20 વર્લ્ડ કપમાં મોહમ્મદ સમી રમવા માટે ફરીવાર તૈયાર છે તેવું મોહમ્મદ સમીએ તેના ફેન્સને કહ્યું હતું દરેક ફેન્સ માટે આ ખૂબ જ ખુશીના સમાચાર છે.

હાલમાં તો તમામ ઇન્ડિયન ફ્રેન્ડ્સ ipl પૂર્ણ થયા બાદ મોહમ્મદ સમીને ફરીવાર ઇન્ડિયન ટીમમાં બોલિંગ કરતા જોવા માંગે છે. મહંમદ સમયે 50 ૫૦ વર્લ્ડ કપમાં પણ બોલિંગ કરી ખૂબ સારું પ્રદર્શન કર્યું હતું તેથી જ આ વખતે ગુજરાત ટાઇટન્સ ની ટીમ પણ મોહમ્મદ સમીની બોલીગ ને ખૂબ જ મિસ કરી રહી છે. હવે જોવાનું એ રહ્યું કે આ વર્ષે ગુજરાત ટાઇટન્સ ની ટીમ મોહમ્મદ સમી વગર કેવી રીતે ફાઈનલના પડાવ ને પાર પાડી શકે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *