મુંબઈમાં ડોમ્બિવલીની અંદર કિંજલ દવેએ ગરબા ની રમઝટ બોલાવી…લોકો એવા નાચ્યા કે…જુઓ વિડિયો

ગુજરાતમાં ખૂબ જ લોકપ્રિય નામ એટલે કે કિંજલ દવે જે આજકાલ હેડલાઈન્સમાં છે, તેની સગાઈ તૂટ્યા બાદ ઘણી અપસેટ જોવા મળી હતી. હવે તેનું જીવન ઘણું બદલાઈ ગયું છે.

જ્યારે કિંજલ દવે અને પવન જોષીની સગાઈ સાટા પદ્ધતિથી થઈ હોવાનું બહાર આવ્યું છે. જેના કારણે હવે તેમની સગાઈ તૂટી ગઈ છે, કારણ એ છે કે આકાશ દવેની સગાઈ પવન જોષીના પુત્ર સાથે થઈ હતી, મળતી માહિતી મુજબ પવન જોષીના પુત્રના અન્ય યુવક સાથે કોર્ટ મેરેજ છે. જેના કારણે કિંજલ દવે અને પવન જોષીની સગાઈ તૂટી ગઈ છે.

હવે કિંજલ દવે તેના જીવનમાં મોટો ફેરફાર કરી રહી છે. તે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આવા નવા ફોટા અને વિડિયો શેર કરવાનું શરૂ કરે છે અને તેના કાર્યક્રમો વાયરલ થઈ રહ્યા છે. તેંકિંજલ દવેને તેના ચાહકો ખૂબ પસંદ કરે છે.

હાલ જ કિંજલ દવે પોતાની instagram એકાઉન્ટ પર તેને એક ફોટો એન્ડ વિડીયો શેર કર્યા છે. જેમાં તે ખુબ સુંદર લાગી રહી છે. કિંજલ દવે વાઈટ કલરનો શર્ટ અને જાંબલીનું પેન્ટ પહેર્યું છે અને તે માઈક સાથે દેખાઈ રહી છે ફોટામાં દેખાઈ રહ્યું છે કે તે ખૂબ જ ખુશ જોવા મળી રહી છે હાલ તેને પોતાના જીવનમાં એક નવો અધ્યાય શરૂ કર્યો છે જે તેના એકાઉન્ટ પરથી ખબર પડી રહી છે જે એવા નવા તે પોતાના કાર્યક્રમના વિડીયો અને ફોટો શેર કરતી હોય છે અને તેના પર તેને ખૂબ પ્રેમ વર્ષાવી રહ્યા છે.

કિંજલ દવેના આંખ ભવ્ય કાર્યક્રમ મુંબઈમાં યોજવામાં આવ્યો હતો તેને આ ફોટા ની અંદર કેપ્શન માં લખ્યું હતું કે “Dombivli we’re ready to rock✌🏻😎See you in sometime” હાલ કિંજલ દવે તે પોતાના કાર્યક્રમ ખૂબ મોટા કરવા જઈ રહી છે અને તેના ચાહકો તેને ખૂબ પ્રેમ કરી રહ્યા છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *