ઈશાની દવે આ ખૂબસૂરત જગ્યા પર દરિયાકિનારે જોવા મળી આકર્ષક અંદાજમાં, પોઝ તો એવા આપ્યા કે જુઓ વાયરલ તસવીરો
જ્યારે ગુજરાતના ફેમસ સિંગરો ની વાત આવે ત્યારે ઈશાની દવે ને કેમ ભૂલી શકાય ઈશાની દવે એટલે પ્રફુલ દવેની દીકરી બંને બાપ દીકરીએ ગુજરાતી લોકસંગીતને સમગ્ર વિશ્વમાં એક અલગ હોય અને નામ ના આપે છે પોતાના પિતા ના માર્ગદર્શન પર ચાલી ઈશાની દવે પણ આજે તમામ લોકો વચ્ચે લોકપ્રિય સંગીતકાર બની ચૂકી છે આ કારણથી તેમને સંગીત ક્ષેત્રે અનેક એવોર્ડ સર્ટિફિકેટ પ્રાપ્ત કર્યા છે.
સંગીત ક્ષેત્રે સફળ બનાવવા પાછળ ઈશાની દવે ના પિતા પ્રફુલ દવે ખૂબ સંઘર્ષો કર્યા છે આ કારણથી આજે ઈશાની દવે સફળતાના અનેક શિખરો પ્રાપ્ત કરી રહી છે બંને બાપ દીકરીની જોડે સંગીતના ક્ષેત્રમાં સુપરહિટ બની ચૂકી છે. ઈશાની દવે ઘણીવાર કહે છે કે મને સંગીત ક્ષેત્ર સફળ બનાવવા પાછળ ઘણા બધા લોકોનો હાથ છે પણ સાથે સાથે મારા પિતાનો અગ્રીમ ફાળો રહ્યો છે હું તેમનો જીવનભર આભાર વ્યક્ત કરું છું ઈશાની દવેના આજે ખૂબ મોટી સંખ્યામાં ચાહકો રહેલા છે.જે તેમને ખૂબ પ્રેમ કરે છે.
ઈશાની દવે પોતાના કાર્યક્રમ માટે પોરબંદર શહેરમાં ઉપસ્થિત રહી હતી જ્યાં તેમણે દરિયાકિનારે અનેક તસવીરો શેર કરી હતી વાયરલ તસવીરોમાં જોઈ શકો છો કે ઈશાની દવે દરિયા કિનારાના ખૂબસૂરત નજારામાં હોડી પર બેસી પીળી કુર્તીમાં ફોટો શૂટ કરાવ્યું હતું. આ સાથે સાથે તેને અન્ય તસવીરમાં પોતાની ચુંદડી લહેરવી આકર્ષક અંદાજમાં પોઝ આપ્યા હતા જે લોકોને ખૂબ જ પસંદ આવ્યા હતા. આ તસવીરમાં ઈશાની દવેની સ્માઈલે દરેક લોકોને દીવાના બનાવી દીધા હતા.
આ તસવીર ના કેપ્શન માં હાલમાં ફેમસ થયેલું ગીત તું મારો દરિયો અને કાઠો તું પોસ્ટ કર્યું હતું. જોકે આ કાર્યક્રમ રાજકોટની ઘટનાને કારણે ઈશાની દવે કેન્સલ રાખ્યો હતો.આ વાત એ લોકો ના દિલ જીતી લીધા હતા. તસવીરને અત્યાર સુધી સાત હજાર કરતા પણ વધારે લાઈક અને 50 કરતાં વધારે કોમેન્ટ મળી ચૂકી છે. કોમેન્ટ દ્વારા તમામ લોકોએ ઈશાની દવેની ખૂબસૂરતીના મન ભરીને વખાણ કર્યા હતા. આ સાથે સાથે દરેક પોરબંદર વાસીઓએ પણ આભાર વ્યક્ત કર્યો હતો.