કતાર અને યુગાન્ડાના પ્રવાસ બાદ ગીતાબેન રબારીએ વાઈટ ટીશર્ટ અને બ્લેક જીન્સ સાથે પોઝ આપી જોવા મળ્યા ખૂબ જ આકર્ષક અંદાજમાં જુઓ વાયરલ તસવીરો
આપ સૌ લોકો કચ્છી કોયલ ગીતાબેન રબારીને ઓળખતા જ હશો. ગીતાબેન રબારી એ આજે વિશ્વ કક્ષાએ લોકસંગીતનો ડંકો વગાડ્યો છે. ગીતાબેન રબારી ના દરેક કાર્યક્રમમાં માત્ર ભારતમાં નહીં પરંતુ વિશ્વમાં પણ જોવા મળે છે તેમના ચાહકો આજે માત્ર ભારતમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં રહેલા છેજે

તેમને દરેક કાર્યક્રમમાં ખૂબ પ્રેમ સાથ અને સહકાર આપે છે. ગીતાબેન રબારી આજે પોતાના જીવનમાં સંઘર્ષો દ્વારા સફળતાનાં અનેક શિખરો પ્રાપ્ત કર્યા છે આ સફળતાથી તેમને જીવનમાં અનેક એવોર્ડ તથા સર્ટીફીકેટથી સન્માનિત કરવામાં આવ્યા છે.

ગીતાબેન રબારી અવારનવાર પોતાના સોશિયલ મીડિયા ના માધ્યમ દ્વારા અનેક તસવીરો નો વિડીયો શેર કરતા હોય છે હાલમાં ગીતાબેન રબારી વાઈટ ટીશર્ટ અને બ્લેક કલરના જીન્સના કોમ્બિનેશન સાથે ફોટો શૂટ કરાવ્યું હતું લોકોને આ તસ્વીર ખૂબ જ પસંદ આવી હતી જેમાં તેના ચાહકો દ્વારા લાખોની સંખ્યામાં લાઈક અને કોમેન્ટ જોવા મળી હતી. આ તસવીરોમાં ગીતાબેન રબારી જીન્સ અને ટીશર્ટમાં જોવા મળી શકે છે.

આ સાથે તેણે સુંદર પોઝ આપી લોકોના દિલ જીતી લીધા હતા. ગીતાબેન રબારી થોડા સમય પહેલા કતાર અને યુગાન્ડા જેવા દેશમાં લોક ડાયરા ની રમઝટ જમાઈ હતી જેમાં ખૂબ મોટી સંખ્યામાં ભારતીય લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ગીતાબેન રબારી પર પૈસાનો વરસાદ વરસાવ્યો હતો.

કતાર અને યુગાન્ડા જેવા દેશમાંથી ગીતાબેન રબારી અને તસવીરો શેર કરી હતી જે તસવીર પણ લોકોની વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બની હતી હાલમાં તો ગીતાબેન રબારીની જીન્સ અને ટી-શર્ટ સાથેની આ તસ્વીર સોશિયલ મીડિયામાં ચારેય કોર ધૂમ મચાવી રહી છે જેમાં તેના ચાહકો દ્વારા ખૂબ લાઈક અને કોમેન્ટ જોવા મળી હતી.
One Comment