|

ગુજરાતી અભિનેત્રી જાનકી બોડીવાલાએ બતાવ્યો પોતાની હોટનેસ નો જલવો ચાહકો તસવીરો જોતા ફિદા થઈ ગયા

આજના સમયમાં બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી કરતા વધારે ગુજરાતી ફિલ્મની બોલબાલા રહી છે તેમાં અને ગુજરાતી અભિનેતા અને અભિનેત્રીઓનો અગ્રિમ ફાળો રહેલો છે આ કારણથી જ આજે સમગ્ર વિશ્વમાં ગુજરાતી ફિલ્મ ધૂમ મચાવી રહ્યા છે તેમાં પણ ગુજરાતી અભિનેત્રી જાનકી બોડીવાલા એ પોતાની મહેનત અને અભિનયથી દરેક લોકોના દિલમાં રાજ કરી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ને વિશ્વ લેવલે સફળતા અપાવી છે. અભિનેત્રીએ છેલ્લા દિવસ ફિલ્મમાંથી લોકોની વચ્ચે પોતાની એક અલગ ઓળખ અને નામના ઉભી કરી હતી આ ફિલ્મને કારણે જ તેને ખૂબ જ સફળતા પ્રાપ્ત થઈ હતી.

અભિનેત્રી ના ખૂબ મોટી સંખ્યામાં ચાહકો રહેલા છે અને તે પોતાના સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા તેમના ચાહકો સાથે હંમેશા જોડાયેલી રહે છે અને તસવીરો અને વિડિયો શેર કરતી હોય છે જેમાં ઘણીવાર પર્સનલ ફોટોશૂટ સાથે ફિલ્મને લઈ પણ અપડેટ આપતી રહે છે થોડા સમય પહેલા તેણે બ્રેકફાસ્ટ ફૂડ સાથેની તસવીરો શેર કરી હતી જેમાં અલગ અલગ આઈટમ જોવા મળી હતી. આપને જણાવી દઈએ કે અભિનેત્રી જાનકી બોડી વાલા ખુબ મોટી ફૂડ શોખીન રહેલી છે તેથી તે શૂટિંગના સમય દરમિયાન પણ અલગ અલગ ફૂડ નો ટેસ્ટ માણે છે.

અભિનેત્રી ગુજરાતી વાનગીઓને ખૂબ જ પસંદ કરે છે તેથી તે મુખ્યત્વે જલેબી ફાફડા થેપલા વધારે ખાવાનું પસંદ કરતી હોય છે માત્ર ભારતમાં નહીં પરંતુ પોતાના વિદેશ પ્રવાસ દરમિયાન પણ ગુજરાતી વાનગીઓને હંમેશા પોતાની સાથે રાખે છે કારણ કે તે એક ગુજરાતી પરિવારમાંથી આવ્યા આજે ફિલ્મ ઇન્ડસ્ટ્રી ક્ષેત્રે ખૂબ જ આગળ વધી છે. આ મુકામ સુધી પહોંચવા માટે તેમણે પોતાના જીવનમાં અનેક સંઘર્ષ અને પાર કરી સતત આગળ વધી છે. આ કારણથી જ તે આજે સફળતાના તમામ શિખરો પ્રાપ્ત કરી રહી છે.

અનેક ફિલ્મમાં અભિનેત્રીએ પોતાના અભિનયથી ચાહકોના દિલ ખુશ કરી દીધા છે તે ફિલ્મ અને અભિનેત્રીને અનેક એવોર્ડ તથા સર્ટીફીકેટથી સન્માનિત પણ કરવામાં આવી છે હાલમાં જ અભિનેત્રીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં ખૂબ જ સુંદર અને હોટ તસવીરો શેર કરી હતી. અભિનેત્રી હાલના સમયમાં માત્ર અભિનયની દુનિયામાં નહીં પરંતુ ફેશન સ્ટાઈલની દુનિયામાં પણ હંમેશા લોકોની વચ્ચે ચર્ચાનો વિષય બની રહે છે આ કારણથી તેને ફેશન સ્ટાઇલિસ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે.

હાલમાં વાયરલ થયેલી તસવીરોમાં જોઈ શકો છો કે જાનકી બોડીવાલા એ ખૂબ જ શોર્ટ કપડામાં અલગ અલગ અંદાજમાં પોઝ આપી ચેર પર બેસી આકર્ષક અને ખૂબ જ બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું હતું જે જોતા ની સાથે જ ચાહકો પણ તેમના દીવાના બન્યા હતા. આજે જાનકી બોડીવાલા બોલીવુડ અભિનેત્રીને પણ પોતાના લુક થી પાછી પાડે છે. દિવસેને દિવસે તેની સુંદરતામાં સતત વધારો થતો જોવા મળે છે હાલમાં આ તસ્વીરમાં તેની સુંદરતા જોય ચાહકો તેમના પર ફિદા થઈ ગયા હતા. આ તસવીરને અત્યાર સુધી 83 હજાર કરતા વધારે લાઇક અને કોમેન્ટ મળી ચૂકી છે જેમાં તમામ લોકોએ જાનકીના આ લુકના ખૂબ જ વખાણ કરતા જોવા મળ્યા હતા.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *