જાનવી કપૂરે પેરિસની ખાસ ઇવેન્ટમાં પોતાના લુકથી ચારેકોર ધૂમ મચાવી, ફિશ કટ સ્કર્ટ સાથે આપ્યા જોરદાર પોઝ જુઓ વાયરલ તસવીરો
બોલીવુડની અભિનેત્રી જાનવી કપૂરે પેરિસમાં થયેલી એક ઇવેન્ટની તસવીરો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શેર કરી હતી.અભિનેત્રીએ પેરિસ હૌટ કોચર વીકમાં તેની શરૂઆત કરી હતી અને તેના પોઝ ચાહકોને દિવાના કરી દીધા હતા. જાનવી કપૂર એ આખા સિમેન્ટ જાનવી કપૂર એ આ ખાસ ઇવેન્ટ માટે ડિઝાઇનર કલેક્શન માંથી ઓરા નામનો આઉટફીટ પસંદ કર્યો હતો. આ આઉટફીટ સાથે જાનવી કપૂરનો ખૂબસૂરત અંદાજ લોકોએ નિહાળ્યો હતો. જાનવી કપૂર એ પહેલા આ આઉટ ફીટ ની લંબાઈ ખૂબ જ વધારે હતી.
આ ખાસ ડ્રેસમાં અલગ અલગ કલરફુલ ડિઝાઇન જોવા મળી રહી છે જે જાનવી કપૂરની સુંદરતામાં વધારો કરે છે. હાલમાં તેમનો આ લુક ચાહકો વચ્ચે ચર્ચા નો વિષય બન્યો હતો. આ તસવીરોને અત્યાર સુધી એક મિલિયન કરતા વધારે લાઇક અને કોમેન્ટ મળી ચૂકી છે તમામ જાનવી કપૂરના ચાહકો તસવીરો જોતા ની સાથે જ દંગ રહી ગયા હતા. એક ચાહકે કોમેન્ટ કરતા લખ્યું હતું કે તમે તો ગરમી વધારી દીધી છે. અન્ય વ્યક્તિએ લખ્યું હતું કે સુંદરતાનું બીજું નામ એટલે જાનવી કપૂર આ સાથે એક ચાહક લખે છે કે પેરિસમાં પણ તમે તો ધૂમ મચાવી દીધી.
આજના સમયમાં જાનવી કપૂરની દરેક ફિલ્મ બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં ધૂમ મચાવી રહી છે થોડા સમય પહેલા જ મિસ્ટર એન્ડ મિસિસ માહી ફિલ્મમાં જાનવી કપૂર એ પોતાના અભિનયથી ચાહકોના દિલ જીતી લીધા હતા આ ફિલ્મમાં તેણે એક મહિલા ક્રિકેટર તરીકેની ભૂમિકા ભજવી છે જે ફિલ્મના અંતમાં ભારતની ટીમ તરફથી રમી તેને જીત અપાવે છે.
આ ફિલ્મ ની ભવ્ય સફળતા બાદ અભિનેત્રી જાનવી કપૂર પેરીસ ની આ ખાસ ઇવેન્ટમાં પોતાના લુક થી ચાહકો ના દિલ જીતી લીધા હતાં. આગળના સમયમાં તમામ ચાહકો જાનવી કપૂરની એક નવી ફિલ્મ માટે રાહ જોઈ રહ્યા છે. હવે ટૂંક સમયમાં જાનવી કપૂર વિશ્વંભરા અને દેવરા ફિલ્મ માં જોવા મળશે.
આ ફિલ્મ માટે તમામ ચાહકો પોતાનો ઉત્સવ વ્યક્ત કરી રહ્યા છે હવે જોવાનું એ રહ્યું કે મિસ્ટર એન્ડ મિસિસ માહી ફિલ્મ બાદ જાનવી કપૂર આ ફિલ્મમાં પોતાનો કેવો અભિનય ભજવી શકે છે હાલમાં તો જાનવી કપૂરની તાજેતરની તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ ધૂમ મચાવી રહી છે.