|

બોલિવૂડની અભિનેત્રી જાનવી કપૂર બ્લુ ટીશર્ટ પહેરી ખુલ્લા વાળ માં હોટ અંદાજ સાથે સ્ટેડિયમમાં જોવા મળી ટીશર્ટ પર એવું લખેલું હતું કે ચાહકોના હોશ ઊડી ગયા

બોલીવુડની સુપરસ્ટાર અભિનેત્રી જાનવી કપૂર આજે દરેક ચાહકોના દિલમાં રાજ કરી રહી છે. તેણે પોતાની મહેનતથી આજે સફળતાના શિખર પ્રાપ્ત કર્યા છે.આજ કારણથી તે લાખો લોકોના દિલ માં રાજ કરી છે. તેણે બોલીવુડ ઇન્ડસ્ટ્રી માં અનેક સુપરહિટ ફિલ્મો માં પોતાનો અભિનય કરી ચાહકોના દિલ જીતી લીધા છે.

જાનવી કપૂરને ફિલ્મ ઇન્ડસ્ટ્રી ક્ષેત્રે અનેક એવોર્ડ પ્રાપ્ત થયા છે. જાનવી કપૂર પોતાના સોશિયલ મીડિયા માધ્યમ દ્વારા પોતાના ચાહકો સાથે જોડાયેલી રહે છે અને તે અવારનવાર પોતાના અંગત જીવનને લગતી તસવીરો શેર કરતી હોય છે જેમાં તેના ચાહકો દ્વારા ખૂબ લાયક અને કોમેન્ટ જોવા મળે છે જાનવી કપૂર એ હાલમાં જ વાયરલ કરેલી તસવીરે સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી દીધી હતી.

વાયરલ તસવીરોમાં આપ જોઈ શકો છો કે તે બ્લુ ટીશર્ટ પહેરી ખુબજ હોટ અને બોલ્ડ અંદાજમાં જોવા મળી હતી. આ તસવીર જોઈ તમામ ચાહકોના પરસેવા છૂટી ગયા હતા. ટીશર્ટ ઉપર તેણે માહી અને six નંબર લખાવ્યો હતો. આ નંબર અને નામે લોકોમાં ઉત્સુકતા વધારી હતી.

આ બાદ જાનવી એ સ્ટેડિયમમાં મેચનો આનંદ માણ્યો હતો. ત્યારબાદ તેણે મેચ પૂર્ણ થયા બાદ તેમના ચાહકો સાથે સેલ્ફી અને ફોટો પડાવ્યો હતો. જાનવી કપૂર માટે પોલીસ દ્વારા કડક સુરક્ષા બંદોબસ્ત કરાવ્યો હતો આ સાથે સાથે પોલીસ કર્મીઓએ પણ જાનવી કપૂર સાથે ફોટો પડાવ્યા હતા જેની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં જોવા મળે છે.

જાનવી કપૂર બ્લુ ટી શર્ટ ખુલ્લા વાળ અને મોટી આંખો સાથે જોવા મળી હતી પરંતુ ટીશર્ટ પર લખેલું માહી અને સિક્સ નંબરે લોકોને વિચારવા પર મજબૂર કરી દીધા હતા હાલમાં તો આ તસ્વીર સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહી છે જેમાં જાનવી કપૂરના ચાહકો દ્વારા લાઈક અને કોમેન્ટ જોવા મળે છે લોકોએ કોમેન્ટ દ્વારા જાનવીની સુંદરતાના અને તેની હોટનેસ ના મન ભરીને વખાણ કર્યા હતા.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *