ભીની રેતીમાં સૂઈને ટૂંકા કપડા સાથે કરીના કપૂર માણી રહી છે લંડન વેકેશનની મજા સૈફ અલી ખાન પણ લાગે છે ખૂબ જ હેન્ડસમ જુઓ વાયરલ તસવીરો
હાલમાં બોલીવુડની અભિનેત્રી કરીના કપૂર અને સેફ અલી ખાન ખૂબ જ ચર્ચામાં છે કારણકે બંને લોકો પોતાના બાળકો સાથે લંડન માં પોતાના વેકેશનની મજા માણી રહ્યા છે જેની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાની સાથે જ લોકો એ ખૂબ વધારે પ્રમાણમાં લાઈક અને કોમેન્ટ કરી હતી. કરીના કપૂર એ પોતાના પતિ સેફઅલી ખાન સાથે દરિયા કિનારે ખૂબ જ બોલ્ડ તસવીરો શેર કરી હતી જેને જોતા ની સાથે તમે પણ દીવાના બની જશો.કરીના કપૂર પોતાની હોટનેસને કારણે સમગ્ર બોલિવૂડમાં ધૂમ મચાવી રહી છે ત્યારે હવે ફરીવાર પોતાના વેકેશન દરમિયાનની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી રહી છે.

કરીના પ્રથમ તસવીરમાં સનબાથમાં મજા માણતી જોવા મળે છે. આ દરમિયાન તે સન ગ્લાસીસ માં તસવીરો લેતી નજરે પડી હતી અને કેપ્શન માં લખ્યું હતું કે આ મારો ફોટોબોમ્બર છે. કરીનાની આ તસવીરો જોતા લોકો પાણી પાણી થઈ ગયા હતા. હાલમાં જોકે ઉનાળાની સિઝન પૂર્ણ થઈ ગઈ છે પરંતુ કરીનાની આ તસવીરો જોતાની સાથે જ તાપમાન વધી ગયું હતું. થોડા દિવસ પહેલા કરીના કપૂર તેમુર વેકેશનની મજા માણી રહી હતી જેની તસવીરો પણ તેણે ચાહકો સાથે શેર કરી હતી. ગુરુવારે પોસ્ટ શેર કરતાં લખ્યું હતું કે તારી અને મારી વચ્ચે કોઈ નહીં આવી શકે આ કેપ્શન દ્વારા તે સેફ અલી ખાન વિશે વાત કરતી હોય તેવું લાગી રહ્યું હતું.

આપને જણાવી દઈએ કે બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કરીના કપૂર અને સેફ અલી ખાનની જોડી ખૂબ જ ધૂમ મચાવી રહી છે આ બંને લોકો એક સાથે અનેક ફિલ્મમાં પણ જોવા મળ્યા હતા તેમનો અભિનય લોકોને ખૂબ જ પસંદ આવે છે આ કારણથી જ આ કપલ દરેક લોકોના દિલમાં રાજ કરી રહ્યું છે. હાલના સમયમાં કરીના કપૂરની ફિલ્મ ક્રુ લોકોને ખૂબ જ પસંદ આવી હતી. આ ફિલ્મના કરીના કપૂરની સાસુ એ પણ ખૂબ જ વખાણ કર્યા હતા અને ફિલ્મની સફળતા માટે શુભકામના અને શુભેચ્છાઓ પણ સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા આપી હતી. આ ફિલ્મમાં અન્ય બે અભિનેત્રીઓના પણ વખાણ કર્યા હતા.

હાલમાં તો કરીના કપૂર પોતાના વેકેશનની મજા સેફ અલી ખાન અને બાળકો સાથે માણી રહી છે આ તસવીરોમાં પાછળ સેફ અલી ખાન પણ ખુલ્લા બોડી સાથે નજરે પડ્યો હતો.જેમાં તેની ફિટનેસ પણ જોવા મળી હતી. આટલી ઉંમર હોવા છતાં પણ સેફ અલી ખાન હજુ ફીટ એન્ડ ફાઈન લાગી રહ્યો છે જે આ તસવીર પરથી જોવા મળી રહ્યું છે આ સાથે તેને શોર્ટ કેપ્રી પણ પહેરી હતી અને કરીના કપૂર પાછળ પોઝ આપતો જોવા મળ્યો હતો.
