કાર્તિક આર્યન અને કરણ જોહર નો એરપોર્ટ માં જોવા મળ્યો અનોખો લુક બંને લોકો એક સાથે આગામી ફિલ્મ જોવા મળશે ચાહકો વચ્ચે ખુશી ના સમાચાર
બોલીવુડની અનેક જોડીઓ ખૂબ જ ફેમસ છે. આ જોડીઓ ઘણીવાર અનેક ફિલ્મોમાં પણ ખૂબ જ ધૂમ મચાવતી હોય છે. બોલીવુડના ચાહકો વચ્ચે ઘણી જોડીઓ ખૂબ જ ફેમસ થઈ છે તેમાં પણ કરણ જોહર અને કાર્તિક આર્યન ની જોડીએ બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં ધૂમ મચાવી દીધી છે. કાર્તિક અને આર્યન ની જોડી અનેક ફિલ્મોમાં પણ જોવા મળે છે. જે લોકોને ખૂબ જ પસંદ આવે છે આ જોડીને જોવા માટે તેની દરેક ફિલ્મમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો આવે છે.
સોશિયલ મીડિયામાં આ બંને લોકોની એક સાથેની તસવીરો ખૂબ જ વાયરલ થઈ હતી જેમાં તેમના ચાહકો દ્વારા ખૂબ લાયક અને કોમેન્ટ જોવા મળી હતી વાયરલ તસવીરો અને વીડિયોમાં જોઈ શકો છો કે કરણ જોહર અને કાર્તિક આર્યન બંને એકસાથે જોવા મળી રહ્યા છે કાર્તિક આર્યનનો લુક લોકોને ખૂબ જ પસંદ આવ્યો હતો. આ બંનેની જોડીને જોવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં એરપોર્ટ પર લોકો ભેગા થયા હતા. કાર્તિક આર્યને બ્લુ અને ક્રીમ કલરના કોમ્બિનેશન શર્ટ પહેર્યો હતો. જ્યારે કરણ જોહરે બ્લેક કલર નો શર્ટ પહેર્યો હતો આ બંનેના લૂક લોકોને ખૂબ જ પસંદ આવ્યા હતા.
આ બાદ એરપોર્ટ પર બંને લોકોએ એકબીજા સાથે ભેટી ફોટોશૂટ કરાવ્યું હતું. તથા એરપોર્ટ પર આવેલા ચાહકો સાથે પણ મુલાકાત કરી તેની સાથે ફોટો અને સેલ્ફી પડાવ્યા હતા. કરણજોર અને કાર્તિક આર્યનના ખૂબ જ મોટી સંખ્યામાં ચાહકો રહેલા છે બોલીવુડ ઇન્ડસ્ટ્રી ક્ષેત્રે બંને લોકોએ ધૂમ મચાવી દીધી છે.
હાલમાં તો તેમની તસવીરોએ સોશિયલ મીડિયામાં ચાહકોને ખુશ કરી દીધા હતા હવે જોવાનું એ રહ્યું કે આવનારા સમયમાં કાર્તિક આર્યન અને કરણજોહર ની આ જોડી કેટલી ધૂમ મચાવી શકે છે. ઘણા ચાહકો એવો અંદાજો લગાવી રહ્યા છે કે આગળના સમયમાં કાર્તિક આર્યન અને કરણ જોહર ની જોડી કોઈ નવી ફિલ્મ લાવી શકે છે જેના માટે તમામ ચાહકો ખૂબ જ ઉત્સુક છે.