કચ્છી કોયલ ગીતાબેન રબારીએ ગ્રીન કલરના જમ્પસુટ માં કરાવ્યું આકર્ષક ફોટોશૂટ કેપ્શન એવું લખ્યું કે ચાહકો પણ ગીતાબેન રબારી ના દિવાના થઈ ગયા

આજના સમયમાં કચ્છી કોયલ તરીકે જાણીતા ગીતાબેન રબારી દરેક લોકોના દિલમાં રાજ કરી રહ્યા છે. કારણ કે તેમને સંગીત ક્ષેત્રને સમગ્ર દુનિયામાં એક અલગ નામના અપાવી છે. નાનકડા પરિવાર માંથી આવતા ગીતાબેન રબારી આજે સમગ્ર વિશ્વમાં પોતાના સુર થી ડંકો વગાડી રહ્યા છે. તેમના દરેક કાર્યક્રમો તથા ડાયરામાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો તેમને સાંભળવા માટે ઉમટી પડે છે.

ગીતાબેન રબારી ના કાર્યક્રમો માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ અનેકવાર જોવા મળે છે. આજ કારણથી ગીતાબેન રબારીને ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ચાહે છે. એમના ગળામાં સાક્ષાત માં સરસ્વતી બિરાજમાન છે. ગીતાબેન રબારી હંમેશા પોતાના ચાહકો સાથે સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા એક્ટિવ રહે છે. તે અવારનવાર પોતાના કાર્યક્રમો ગીત તથા જીવનને લગતી અનેક વિડીયો તથા પોસ્ટ શેર કરતા હોય છે જેમાં તેના ચાહકો દ્વારા ખૂબ લાયક અને કોમેન્ટ જોવા મળે છે.

ગીતાબેન રબારી એ હાલમાં જ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં તસવીર શેર કરી છીએ. જેમાં તેણે કરેલું ફોટોશૂટ લોકોને ખૂબ જ પસંદ આવ્યું હતું. વાયરલ તસવીરોમાં આપ જોઈ શકો છો કે ગીતાબેન રબારી એ ગ્રીન કલરનો જમ્પસુટ પહેર્યું છે તેની સાથે ગીતાબેન રબારી આપેલા સિમ્પલ પોઝ લોકોને ખૂબ જ પસંદ આવ્યા હતા. સાથે સાથે ગીતાબેન રબારી આ પોસ્ટમાં આપેલી સ્માઈલ પણ લોકોને ખૂબ પસંદ આવી હતી. ચાહકો તસવીરો જોતાની સાથે જ તેના દિવાના થઈ ગયા હતા.

ગીતાબેન રબારી આ પોસ્ટના કેપ્શન માં લખ્યું હતું કે સ્માઈલ ઇસ ધ બ્યુટી ઓફ ધ સોલ આમ લખી તેને પોસ્ટ શેર કરી હતી. આ સાથે પોસ્ટમાં દર્શન રાવલે ગાયેલું મૈયા જીન્ના સોના સોંગ પણ મૂક્યું હતું. આ તસવીરો લોકોની વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ સાથે જ લોકોને પોસ્ટ પર મૂકેલું ગીત તથા કેપ્શન પણ ખૂબ જ પસંદ આવ્યું હતું. જોકે ગીતાબેન રબારી પોતાના કાર્યક્રમોમાં ખૂબ જ વ્યસ્ત રહે છે.

છતાં પણ પોતાના પરિવાર સાથે તથા ચાહકો સાથે ઘણો સમય પસાર કરે છે. આ જ કારણથી ગીતાબેન રબારી આજે લાખો ચાહકોના દિલમાં રાજ કરી રહ્યા છે. તથા તેઓ અનેકવાર પોતાનો સમય ફોટોશૂટ પાછળ પસાર કરતા હોય છે. ત્યારે તેમને હાલમાં કાર્યક્રમમાંથી સમય કાઢી તસવીરો શેર કરી હતી. જે સોશિયલ મીડિયામાં ખૂબ જ ધૂમ મચાવી રહી છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *