કિંજલ દવેની સગાઈ તૂટ્યા પછી ખજૂર ભાઈ નું કોલ રેકોર્ડિંગ થયું વાયરલ…! સાંભળો શું કહ્યું ખજૂર ભાઈએ…!

કિંજલ દવેની સગાઈ તૂટતા જ એક રેકોર્ડિંગ વાયરલ થયું છે. જેમાં ખજૂર ભાઈ અને કિંજલ દવેનું કોલ રેકોર્ડિંગ બતાવવામાં આવી રહ્યું છે. આ રેકોર્ડિંગમાં ખજૂર ભાઈ અને કિંજલ દવે સગાઈ તૂટ્યા પછી તેમનું જીવન કેવી રીતે ચાલે છે તેના વિશે વાત કરે છે. કિંજલ દવે કહે છે બહારનું વાતાવરણ ખૂબ જ ખરાબ છે અને લોકો એકબીજાની વચ્ચે વાતો કરી રહ્યા છે.

ત્યારે ખજૂર પાસે પણ સામે કહે છે કે મેં આ બધું અખબારોમાં વાંચ્યું છે અને હવે વાંચવાનું બંધ કરી દીધું છે. મારું મન હવે ખીલી ગયું છે તે પછી આગળ વધારે વાતો કરતાં કહે છે…. મિત્રો આ કોલ રેકોર્ડિંગ તમે અહીં અમારી સાથે સાંભળી શકો છો.

થોડા દિવસો પહેલા ગરબા ક્વીન કહેવાથી કિંજલ દવે ની સગાઈ પવન જોશી સાથે તૂટી ગઈ છે. મિત્રો તમને જણાવી દઈએ કિંજલ દવે ની સગાઈ સાટા પદ્ધતિ દ્વારા કરવામાં આવી હતી. કિંજલ દવેની સગાઈ તૂટતા ચાહકોને મોટો ઝટકો લાગ્યો હતો. 5 વર્ષ પહેલા કિંજલ દવે અને પવન જોશી ની સગાઈ થઈ હતી.

પવન જોશી ની બહેન ના લગ્ન કિંજલ ના ભાઈ આકાશ સાથે નક્કી થયા હતા. પરંતુ ખબર પડી કે પવનની બહેને કોર્ટ મેરેજ કરી લીધા છે તેથી કિંજલ ની સગાઈ પણ કેન્સલ થઈ ગઈ. ત્યારે હવે કિંજલ દવે ફરીથી તેના રૂપમાં આવી ગઈ છે. તેણે સાડીમાં એક સુંદર ફોટો અપલોડ કર્યો અને લખ્યું કે “જિંદગી જ્યારે પણ તમને ઉગાડે ત્યારે નવી સુગંધ સાથે ખીલો સુપ્રભાત મિત્રો.”

આ તસવીર જોઈને લોકો ખૂબ જ કોમેન્ટ કરી રહ્યા છે. લોકો કહી રહ્યા છે તમે સુંદર છો જો જીવનમાં આવું થશે તો પણ બધું ભૂલીને આગળ વધવું પડશે. આ ફોટો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે કિંજલ અગાઉ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, મુંબઈ જેવા વિસ્તારોમાં ગરબા લગ્ન અને લોક ડાયરાઓ જેવા કાર્યક્રમો કરતી હતી. ધીમે ધીમે તે ખૂબ જ જાણીતી બની ગઈ અને હવે તેના ડાયરો વિદેશમાં પણ ધૂમ મચાવી રહ્યા છે.

જ્યારે કિંજલ દવે ની સગાઈ પવન જોશી સાથે થઈ હતી ત્યારે પણ કિંજલ દવે ખૂબ જ ચર્ચામાં આવી હતી. માત્ર 17 વર્ષની ઉંમરે પોતાના સુરેલાને મધુર કંઠી લાખો લોકોના દિલ જીત્યા હતા. તેની ફેન ફોલોવિંગ હાલ કોઈ સુપરસ્ટાર થી ઓછી નથી.

https://youtu.be/DaQ50LbUQ8c

કિંજલ દવે નો જન્મ ગુજરાતના પાટણના નાનકડા એવા ગામમાં થયો હતો. તે બ્રાહ્મણ પરિવારમાંથી છે. તેના ગરબા લગ્ન ગીત અને સંતવાણી જેવા કાર્યક્રમ હોય તેને ફેમસ બનાવી દીધી. પાંચ વર્ષ પહેલા ચાહકોની લાડલી કિંજલની સગાઈ પવન જોશી સાથે થઈ હતી. મિત્રો તમને જણાવી દઈએ કિંજલ દવે અને પવન જોશી બાળપણના મિત્રો હતા.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *