કિંજલ દવેએ પોતાના ગામની વાડીમાં લાલ કુર્તી સાથે દેશી લુકમાં કરાવ્યું ખૂબ જ આકર્ષક ફોટોશૂટ ચાહકો પણ તસવીરો જોતાની સાથે જ બોલી ઉઠ્યા કે…

આજના સમયમાં બોલીવુડના અભિનેતા અને અભિનેત્રીઓ સાથે સાથે ગુજરાતના અનેક એક જ કલાકારો પણ હંમેશા લોકોની વચ્ચે ચર્ચામાં રહેતા હોય છે. તેમાં પણ કિંજલ દવે એ આજે પોતાના લુક થી લોકોને દિવાના બનાવી દીધા છે.

કિંજલ દવે આજે માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ વિશ્વમાં પણ પોતાના સુરથી તમામ લોકોને મંત્રમુગ્ધ કરી દે છે. આ મુકામ સુધી પહોંચવા માટે કિંજલ દવે પોતાના જીવનમાં અનેક સંઘર્ષો કર્યા છે તેથી આજે તે સફળતાના શિખરો પ્રાપ્ત કરી રહી છે ખૂબ જ નાના પરિવારમાંથી આવી કિંજલ દવે એ આજે વિદેશમાં પણ ભારતીય સંસ્કૃતિ અને તેના ગીતોનો પરચમ લહેરાવી દીધો છે.

જોકે હાલમાં કિંજલ દવે ચૈત્રી નવરાત્રીની પૂજા માટે પોતાના ગામ માતાજીની પૂજા માટે પહોંચ્યા હતા જ્યાં તેમને પોતાના સમગ્ર પરિવાર સાથે ચૈત્રી નવરાત્રી નિમિત્તે માતાજીની પૂજા નો લાભ લેતો હતો તેની અનેક તસવીરો કિંજલ દવે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શેર કરી હતી.

હાલમાં કિંજલ દવે પોતાના ગામની વાડીએ પહોંચ્યા હતા જ્યાં તેમનો દેશી લુક જોવા મળ્યો હતો જેની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહી છે. વાયરલ તસવીરોમાં આપ જોઈ શકો છો કે કિંજલ દવે ચાર ગાડી પાસે ઉભા રહી લાલ કુર્તીમાં ખૂબ જ આકર્ષક અને સુંદર પોઝ આપ્યા હતા. આ સાથે તેમને ગોગલ્સ પણ પહેર્યા હતા.

લાલ કુર્તીમાં આકર્ષક લુક સાથે જોઈ કિંજલ દવેના ચાહકો તેમના દીવાના થઈ ગયા હતા. કિંજલ દવે સિંગર સાથે સાથે પ્રકૃતિ પ્રેમી પણ રહ્યા છે તેથી તેને વાડીમાં જઈ લાલ કુર્તીમાં ફોટો શૂટ કરાવી તમામ ચાહકોના દિલ જીતી લીધા હતા. તા તેમને કેપ્શન માં વાડીએ એવું લખ્યું હતું.

એમણે તેની પોસ્ટમાં સ્ટીલ રોલીન નામનું ગીત પણ પોસ્ટ કર્યું હતું. જે લોકોને ખૂબ પસંદ આવ્યું હતું. હાલમાં તો આ તસવીર સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહી છે તથા તમામ ચાહકોને કિંજલ દવેના દીવાના બનાવી દીધા હતા.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *