પવન જોશી સાથે સગાઈ તૂટ્યા પછી કિંજલ દવે એક નવા ઘરમાં પધરાવ્યો કળશ… ઘરના માલિક નું નામ જાણીને ચોંકી જશો…

ગુજરાતમાં લોકપ્રિય ગરબા કિંગ કહેવાથી કિંજલ દવે ખૂબ જ ફેન બનાવી દીધા છે. કિંજલ દર વર્ષે 200થી વધારે કાર્યક્રમ કરે છે. કિંજલ પોતાના એક કાર્યક્રમ માટે અંદાજે એક લાખ રૂપિયાથી બે લાખ રૂપિયાની ફી વસૂલ કરે છે. હાલ કિંજલ દવે સૌથી વધારે આલ્બમ બનાવી ચૂકી છે. તે પોતાના અવાજના જાજો થી ગુજરાતીઓના દિલ પર રાજ કરી એક નવી જ ઓળખાણ ઊભી કરી છે.

તેના ગીતો માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ વિદેશમાં પ્રખ્યાત થઈ ગયા છે. કિંજલ દવેના આવનારા ગીતોની પણ લોકો કોઈપણ કાળે જોવા બેઠા છે. કિંજલ દવેનું કોઈપણ ગીત આવવાની સાથે જ વાયરલ થઈ જાય છે આ ઉપરાંત તેના અંગત જીવનને લઈને હાલ તે ખૂબ જ ચર્ચામાં આવી ગઈ છે. સોશિયલ મીડિયા પર તેની તસવીરો ખૂબ જ વાયરલ થઈ રહી છે અને લોકો તેને ખૂબ પસંદ પણ કરી રહ્યા છે. થોડા સમય પહેલા જ કિંજલ દવે ની સગાઈ તૂટવાના સમાચાર સામે આવ્યા હતા.

આ સમાચાર સાંભળીને તેના ચાહકોને મોટો આઘાત લાગ્યો હતો. કિંજલ દવે ની સગાઈ પવન જોશી સાથે પાંચ વર્ષ પહેલા થઈ હતી. અને પાંચ વર્ષ પછી તેની સગાઈ પવન વિશેની બહેન કોર્ટ મેરેજ કરી લેતા તૂટી છે. કિંજલ દવેની અને પવન જોશી ની જોડી પણ ચાહકોને ખૂબ જ પસંદ આવી હતી.

પવન જોશી સાથે સગાઈ તૂટ્યા પછી કિંજલ દવે અલગ જ જીવન જીવવા લાગી છે. હાલ કેટલીક તસવીરો સામે આવે છે જેમાં કિંજલ પોતાના હાથે નવા ઘરની અંદર માટલી મુકતા જોવા મળી રહી છે.

આ તસવીરો પણ ચાહકોને ખૂબ જ પસંદ આવી છે. આ ફોટાઓ કિંજલ દવેના પિતા લલિત દવે શેર કર્યા હતા અને કેપ્શન માં લખ્યું છે કે “પ્રાર્થના ફળમાં ચેહર કૃપા કરી બળદેવભાઈ ને નવા મકાનની માટલી મુરતની શુભકામનાઓ.”

માં ભગવતી ખૂબ જ સુખી રાખે એ જ આશા સાથે મા જયના ચરણોમાં પ્રાર્થના અને મારા દિલથી વંદન જય ચેહર સરકાર જેસંગપુરા લલિત દવે દ્વારા લખવામાં આવ્યું હતું. મિત્રો તમને જણાવી દઈએ આ ઘર તેના ભાઈનું છે અને તેના નવા ઘરમાં માટલી મુકવાનું શુભકામ કિંજલ દવેના હાથે કરવામાં આવી રહ્યું છે. તસવીરોમાં તમે જોઈ શકો છો કિંજલ દવે તેના હાથમાં માટલો લઈને ઊભી છે અને તેના ચહેરા પર ખુશી છલકાથી જોવા મળે છે.

સોશિયલ મીડિયા પર સામે આવેલી આ તસવીરોમાં લલિત દવે અને તેના પરિવારજનો જોવા મળી રહ્યા છે. સાથે કિંજલ દવેનો ભાઈ આકાશ દવે પણ ઊભેલો જોવા મળે છે. હાલમાં જ કિંજલ દવે ની સગાઈ પવન જોશી સાથે તૂટી ગઈ હતી. જેને લઈને હાલ કિંજલ દવે ખૂબ જ ચર્ચામાં આવી ગઈ છે.

કિંજલ દવેના ગીત youtube પર રેકોર્ડ બ્રેક કરી રહ્યા છે. વિડીયો જોનારાની સંખ્યા લાખોમાં હોય છે અને તેના દિન પ્રત્ય દિન વૃદ્ધિ થતી જાય છે. કિંજલ દવે ગુજરાત બહાર પણ સ્ટેજ પ્રોગ્રામ કરવાના જાદુ કરી રહી છે. કહેવાય છે કે તેને એક અલગ જ આકર્ષણ ઊભું કરી દીધું છે. દિવસેને દિવસે કિંજલ દવેની લોકપ્રિયતા વધી રહી છે. જો કિંજલ દવેનો કોઈ પ્રોગ્રામ કરવો હોય તો તે એકથી બે લાખ ફી વસૂલ કરે છે.

સોશિયલ મીડિયા પર કિંજલ દવે કોઈ સેલિબ્રિટી થી કમ નથી. કિંજલ દવે સોશિયલ મીડિયા પર એટલી સક્રિય છે કે લોકો તેની સાથે સંપર્કમાં રહે છે. કિંજલ દવે અને પવન જોશી ની સગાઈ એપ્રિલ 2018માં થઈ હતી.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *