ગુજરાતી સિંગર કિર્તીદાન ગઢવી કેન્યાની ખૂબસૂરત જગ્યામાં પોતાના પરિવાર સાથે માણી રહ્યા છે મજા, પત્ની અને બાળકો સાથે વિતાવી ખાસ પળો જુઓ વાયરલ વિડિયો
હાલમાં ગુજરાતના અનેક કલાકારો પોતાના સમયે વિદેશ પ્રવાસમાં વિતાવી રહ્યા છે આ સમય વચ્ચે ગુજરાતના સિંગર તરીકે જાણીતા કિર્તીદાન ગઢવી પોતાના સમગ્ર પરિવાર સાથે કેન્યા પ્રવાસની મજા માણી રહ્યા છે આ તસવીરો તેમને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શેર કરી છે થોડા સમય પહેલા જ કિર્તીદાન ગઢવી અબુધાબીના પ્રવાસ પર પોતાના પરિવાર સાથે જોવા મળ્યા હતા જ્યાં તેમને અલગ અલગ સ્થળો અને બુર્જ ખલીફા સાથેની તસવીરો શેર કરી હતી આબાદ કિર્તીદાન ગઢવી અનંત અને રાધિકાના લગ્નમાં હાજરી આપ્યા બાદ સમગ્ર પરિવાર સાથે કેન્યા પ્રવાસ જવા માટે રવાના થયા હતા જ્યાંથી પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં ખાસ આનંદદાયક તસવીરો શેર કરી હતી.
આ તમામ તસવીરો ચાહકોએ પોતાની સાથે જ ખૂબ લાયક અને કોમેન્ટ કરી કિર્તીદાન ગઢવી પ્રત્યે પોતાનો પ્રેમ રજૂ કર્યો હતો વાયરલ તસવીરો અને વીડિયોમાં જોઈ શકો છો કે લક્ઝરી કારમાં કિર્તીદાન ગઢવી કેનિયાની ખાસ જગ્યાએ જઈ રહ્યા છે જ્યાં તેમને પોતાની પત્ની સાથે આનંદદાયક અને પ્રેમાળ ભરી પળો વિતાવી હતી. કેનિયામાં આવેલા સુંદર પાર્કમાં વરસાદી વાતાવરણના માહોલ વચ્ચે કિર્તીદાન ગઢવી પોતાના પરિવાર સાથે આનંદ માણી રહ્યા છે ખરેખર આ દ્રશ્ય જોતાની સાથે જ તમારું દિલ પણ ખુશ થઈ જશે.
સમગ્ર દેશ દુનિયામાં સંગીત ક્ષેત્રે કિર્તીદાન ગઢવી ની આટલી નામના અને ઓળખવા છતાં પણ પોતાના પરિવાર સાથે હંમેશા સમય વિતાવે છે કારણ કે તેમની દરેક સફળતા પાછળ પોતાની પત્ની અને બાળકો સાથે સમગ્ર પરિવારનો ખૂબ જ સાથ સહકાર અને પ્રેમ રહેલો છે આ કારણથી જ કિર્તીદાન ગઢવી આજે માત્ર ગુજરાત અને ભારતમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં સંગીત ક્ષેત્રે સફળતાના તમામ શિખરો પ્રાપ્ત કરી રહ્યા છે.
વિદેશ પ્રવાસ પર કિર્તીદાન ગઢવી હંમેશા પોતાના પરિવારને સાથે રાખે છે તથા સંસ્કારો સંસ્કૃતિ અને સભ્યતા પરિવારના તમામ સભ્યો માં પૂર્ણ રીતે ખૂબ જ નજીકથી જોવા મળે છે હાલમાં તો આ તસ્વીરોને લાખોની સંખ્યામાં લાઈક અને કોમેન્ટ મળી હતી. આ પરથી કહી શકાય કે કિર્તીદાન ગઢવીના ચાહકો તેમને ખૂબ પ્રેમ આપે છે આથી જ તેમના દરેક લોક ડાયરા અને રાસ ગરબા ના કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો જોવા મળે છે.
કિર્તીદાન ગઢવીએ પોતાના સમગ્ર પરિવાર સાથે મુલાકાત લીધેલ નૈવાશા તળાવ એ કેન્યામાં એક તાજા પાણીનું તળાવ છે, જે નકુરુ કાઉન્ટીના નૈવાશા શહેરની બહાર છે , જે નૈરોબીની ઉત્તર પશ્ચિમે આવેલું છે . તે ગ્રેટ રિફ્ટ વેલીમાં આવેલું છે . આ નામ સ્થાનિક મસાઈ નામ ɛnaɨpɔ́sha પરથી ઉતરી આવ્યું છે , જેનો અર્થ થાય છે “જે ઉગે છે”, તેટલા મોટા પાણીના શરીર માટેનો સામાન્ય મસાઈ શબ્દ જ્યારે પવન કે તોફાની હોય ત્યારે તરંગની ક્રિયા થઈ શકે. માસાઈ નામના ઉચ્ચારણના અંગ્રેજોના પ્રયાસથી નૈવશા ઉભી થઈ. શાબ્દિક રીતે નૈવશા તળાવનો અર્થ થાય છે.