જાણો કોણ છે ‘જેઠાલાલ’ ઉર્ફે દીલિપ જોશીની વહુ, અહી ક્લિક કરી જુઓ તસવીર
લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા આપ સૌ લોકોએ નિહાળીઓ જશે. તેમાં પણ જેઠાલાલનું પાત્ર લોકોને ખૂબ જ પસંદ આવ્યું છે. આપને જણાવી દઈએ કે, જેઠાલાલ રીયલ નામ દિલીપ જોશી છે. તેમના ઘરે હવે મંગળગીતો ગવાય રહ્યા છે. કારણ કે, તેઓ હવે બીજી વાર સસરા બનવા જઈ રહ્યા છે.
હાલમાં દિલીપ જોશીના દીકરા ઋત્વિકે તેની ગર્લફ્રેન્ડ ઉન્નતી ગાલા સાથે ખૂબ જ ધામધૂમથી લગ્ન કરી પવિત્ર બંધનમાં બંધાયા હતા. જેને લઈને તેમના લગ્નના વિડીયો તથા પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગઈ હતી. જેમાં તેમના ચાહકોએ તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. આ લગ્ન ભારતીય સંસ્કૃતિથી કરવામાં આવ્યા હતા.
જેમાં દિલીપ જોશીના દીકરાના લગ્નમાં તારક મહેતાના અભિનેતા તથા અભિનેત્રીઓ હાજર રહ્યા હતા. આ સાથે સાથે દયાબેનનો રોલ કરી રહેલા દિશા વાકાણી પણ તેમની દીકરી સાથે જોવા મળ્યા હતા. આ લગ્નમાં બંને ખૂબ જ સુંદર જોવા મળી રહ્યા છે. આસપાસના હાજર રહેલા લોકો પણ ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે. આપને જણાવી દઈએ કે, તારક મહેતાના ઉલ્ટા ચશ્મા જેઠાલાલની પત્ની દયા છે.
પરંતુ, આજે આપને દિલીપ જોશી ની વહુ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે એક્ટર તરીકે કામ કરે છે તેને ગુજરાતી પ્લે માં બેસ્ટ એક્ટર્સ નો એવોર્ડ પણ મળી ચૂક્યો છે પણ એક્ટિંગ ક્ષેત્રમાં જોડાયેલી છે દિલીપ જોશીના દીકરાની જો વાત કરીએ તો તેઓ પણ વ્યવસાય એક એક્ટર છે. તેને ફિલ્મ ધમાકામાં ખૂબ જ સારો અભિનેય કર્યો હતો. તેની સાથે સાથે તે અનેક ટીવી સિરિયલોમાં પણ જોવા મળ્યો છે.

થોડા સમય પહેલા જ દિલીપ જોશીના દીકરીના લગ્ન કરાવવામાં આવ્યા હતા તેમાં પણ ખૂબ જ ધામધૂમ થી દિલીપ જોશી એ તેમની દીકરીના લગ્ન કર્યા હતા. જોકે હાલમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા દિશા વાકાણી શો થી દૂર રહેવાના કારણે તેમની લોકપ્રિયતામાં ઘણો ઘટાડો જોવા મળ્યો છે પરંતુ આજે પણ લોકો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એટલો જ પ્રેમ કરી રહ્યા છે.