અયોધ્યામાં બિરાજમાન થયેલી ભગવાન શ્રીરામની મૂર્તિમાં જોવા મળ્યા અનોખા ચમત્કાર જાણીને તમારા હોશ ઉડી જશે મૂર્તિ પાસે જોવા મળ્યા વાનરના રૂપમાં સાક્ષાત હનુમાન
આપણે સૌ લોકો જાણીએ જ છીએ કે અયોધ્યામાં બિરાજમાન થયેલી મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામની મૂર્તિ પ્રસિદ્ધ મૂર્તિકાર અરુણ યોગી રાજે બનાવી હતી. અરુણ યોગીરાજ એ પોતાની ભાવના વ્યક્ત કરતા કહ્યું હતું કે હું દુનિયાનો સૌથી ભાગ્યશાળી વ્યક્તિ છું કે મને અયોધ્યામાં બિરાજમાન થનારી મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામની મૂર્તિ બનાવવાનું અવસર પ્રાપ્ત થયો છે ખરેખર આ મારા માટે મારા જીવનની સૌથી અમૂલ્ય ક્ષણ છે જેને હું ક્યારેય ભૂલી શકું તેમ નથી આમ કહી સમગ્ર ભારતવાસીઓનો આભાર વ્યક્ત કર્યો હતો પરંતુ આ મૂર્તિને લઈને અનેક ચમત્કારી ઘટનાઓ સામે આવી છે જે સાંભળીને આપ પણ વિચારમાં પડી જશો મૂર્તિ કાર અરુણ યોગીરાજ જણાવે છે કે જ્યારે તેઓ મૂર્તિ નિર્માણ કરતા હતા.
ત્યારે આ મૂર્તિ કંઈક અલગ લાગતી હતી અને જ્યારે અયોધ્યાના નિજ મંદિરમાં મૂર્તિ બિરાજમાન થઈ ત્યારે મૂર્તિનો આકાર અને રૂપ બદલાઈ ગયું હતું. મને આ મૂર્તિમાં કંઈક ચમત્કાર હોય તેવું લાગે છે આવું મંતવ્ય અરુણ યોગી રાજે આપ્યો હતો અરુણ યોગીરાજ એ કહ્યું હતું કે આ તમામ ચમત્કારી ઘટના હું આપ સૌ લોકો સાથે શેર કરવા માંગો છો આ વિષય ઉપર ચર્ચા પણ થવી જોઈએ અરુણ યોગીરાજ એ કહ્યું હતું કે આ કોઈ ચમત્કારી ઘટના છે કે કોઈ અન્ય ઘટના છે. તેની તપાસ થવી જોઈએ યોગી વિષય પર મીડિયા સામે ચર્ચા પણ કરી હતી અને તેમને જણાવ્યું હતું કે આ અમારા પૂર્વજોની વર્ષોની તપસ્યાનું પરિણામ છે કે અમને કામ માટે પસંદ કરવામાં આવ્યા. હું મારી ભાવનાઓને શબ્દમાં વ્યક્ત નથી કરી શકતો.
તેમને જણાવ્યું કે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામની મૂર્તિ બનાવવા માટે સાત મહિના કરતાં પણ વધારે સમય લાગ્યો હતો ત્યારે આ ભવ્યમૂર્તિનું નિર્માણ થયું હતું આ અમારી પૂર્વજોની તપસ્યાનું કારણ છે એમને કારણે જ અને એમના આશીર્વાદને લીધે જ મને આ મૂર્તિ બનાવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે યોગીરાજ કહી રહ્યા છે કે આ મૂર્તિ બનાવવામાં મારી આસપાસના બાળકોનો પણ અમૂલ્ય ફાળો છે. તેઓ પણ મને આ મૂર્તિ બનાવવામાં ઘણી ઘણી મદદ કરતા હતા તેથી હું એ તમામ બાળકોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું જે લોકો યોગીરાજને મૂર્તિ બનાવવામાં મદદ કરતા હતા. તેઓ પણ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં જોવા મળ્યા હતા અને તેમને મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
તેઓએ આ મૂર્તિને લઈને બીજી અન્ય ચમત્કારી ઘટનાઓ પણ શેર કરી છે જે માટે જણાવે છે કે જ્યારે હું મૂર્તિનું નિર્માણ કરતો હતો ત્યારે દરરોજ એક વાનર આ મૂર્તિના દર્શન કરતો હતો અને મૂર્તિનું કામ સતત જોયા કરતો હતો. આ વાનર આવવાને કારણે મને ખૂબ જ પરેશાની થતી હતી. છતાં પણ આ વાનર તે મૂર્તિને સતત જોયા કરતો હતો જાણે એમ જ લાગતું હતું કે આ વાનર મૂર્તિ સામે બેસે ધ્યાન કરી રહ્યો હોય મને આ મૂર્તિ બનાવવામાં વાનરને કારણે ઘણી વાર ધ્યાન ભટકી જતું હતું પરંતુ હું ઘણા પ્રયત્નો પછી આ મૂર્તિ બનાવવામાં પરિવાર લાગી જતો હતો આ મુશ્કેલીને કારણે મેં ચપતરાય સાથે વાત પણ કરી હતી અને આ વિશેનું સમાધાન પણ કર્યું હતું.
દરવાજા સ્થાપિત કરવામાં જ્યારે આવ્યા ત્યારે આ વાનર પરિવાર આવ્યો હતો. તેની સાથે સાથે હજુ એક વાનર જોવા મળતો હતો તેણે અચાનક જ દરવાજો ખખડાવ્યો પરંતુ મેં દરવાજા ન ખોલ્યો તો તેને ફરી વાર જોરથી દરવાજો ખખડાવવાનું શરૂ કર્યું. મેં જેવો દરવાજો ખોલ્યો તે તરત જ મૂર્તિ સામે ચાલ્યો ગયો . જ્યારે અરુણ યોગીરાજને પૂછવામાં આવ્યું ત્યારે તેને કહ્યું કે એક જ વાંદરો આવતો હતો અને આ વાંદરો જ્યાં સુધી મૂર્તિ ના બની ત્યાં સુધી સતત મૂર્તિના દર્શન કરવા માટે આવતો હતો ત્યારે આ વિષયને લઈને અનેક ચર્ચાઓ થઈ રહી છે જેના અનેક વિડીયો તથા તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી જેમાં લોકોએ કહ્યું હતું કે આ ભગવાન મર્યાદા પુરુષોત્તમ શ્રીરામના આશીર્વાદ જ છે તો ઘણા લોકો કહી રહ્યા હતા કે જ્યાં રામ વસે છે ત્યાં હનુમાન આવે જ છે. તેઓ વાનર નું રૂપ લઈને આવે છે લોકોએ રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી આવા કોમેન્ટ બોક્ષમાં નારા પણ લગાવ્યા હતા.