બોલીવુડની અભિનેત્રી ક્રિતી સેનન શોર્ટ ટીશર્ટ અને કેપરી સાથે કાતિલ અંદાજમાં એરપોર્ટ પર જોવા મળી, તમે આવો લુક આજ સુધી નહીં જોયો હોય – જુઓ વાયરલ વિડિયો
બોલીવુડના અનેક સુપર સ્ટાર અભિનેતા અને અભિનેત્રીઓ એરપોર્ટ પર સ્પોર્ટ થતા જોવા મળે છે. જેમાં તેના ચાહકો તેને મળવા અને જોવા માટે આવતા હોય છે જેના અનેક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે. આવો જ એક વિડીયો બોલીવુડની સુપરસ્ટાર અભિનેત્રી ક્રિતી સેનન નો એરપોર્ટ પાસે વિડીયો વાયરલ થયો હતો.

વાયરલ વીડિયોમાં આપ જોઈ શકો છો કે ક્રિતી સેનન એરપોર્ટ પર શોર્ટ ટીશર્ટ અને કેપરી સાથે હોટ અંદાજમાં જોવા મળી રહી છે આ લુક જોતા દરેક ચાહકો દિવાના થઈ ગયા હતા જો કે ક્રિતીના ખૂબ મોટી સંખ્યામાં ચાહકો રહેલા છે જે તેમને ખૂબ પ્રેમ કરે છે. સાથે સાથે તેને હાથમાં લેપટોપ પણ રાખ્યું છે પરંતુ તેનો આ લુક દરેક લોકોને ખૂબ જ પસંદ આવ્યો હતો.

એરપોર્ટ પર ક્રિતી પોતાની અદાથી અલગ અંદાજમાં ચાલી રહી હતી આસપાસના લોકો પણ તેમની ઝલક જોવા માટે ભેગા થયા હતા. અભિનેત્રી સાથે તેનો પર્સનલ આસિસ્ટન્ટ પણ જોવા મળી રહ્યો છે જે ક્રિતીની સુરક્ષા માટે રાખવામાં આવ્યો હોય તેવું લાગે છે. આ વીડિયોને અત્યાર સુધી 27,000 કરતાં પણ વધારે લાઇક મળી ચૂકી છે આ સાથે સાથે અનેક ચાહકોએ કોમેન્ટ દ્વારા ક્રિતીને ખૂબ પ્રેમ આપ્યો છે.

કોમેન્ટમાં લોકોએ લખ્યું હતું કે વાવ નાઈસ બાઉન્સ આવી અલગ અલગ કોમેન્ટ કરી હતી તો ઘણા લોકોએ કહ્યું હતું કે હું આ એરપોર્ટ પર હોત તો કેટલું સારું હતું.અનેક ચાહકોનું સપનું ક્રિતી ને મળવાનું હોય છે કારણ કે ક્રિતી પોતાની દરેક ફિલ્મોમાં ખૂબ સારો રોલ નિભાવી દરેક ચાહકોના દિલ જીતી લેશે પરંતુ હાલમાં તો તેનો એરપોર્ટ પરનો આ વીડિયો જોઈ દરેક લોકોના હોંશ ઉડી ગયા હતા.
